શોધખોળ કરો
અસ્મિતા વિશેષ: બાઈડનનો બદલો
કાબુલ એરપોર્ટ પર થયેલા હુમલાનો બદલો અમેરિકાએ લઈ લીધો. 30 કલાકમાં ISISના આતંકીઓને અમેરિકાએ નરકમાં પોંહચાડી દિધા. માનવ રહિત ડ્રોન હુમલો કરીને અમેરિકાએ પોતાનો બદલો લીધો છે. અમેરિકાએ ડ્રોનથી બોમ્બ ફેકયા હતા.
ગુજરાત
કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
આગળ જુઓ
















