શોધખોળ કરો
અસ્મિતા વિશેષઃ ચીનની નિયતમાં ખોટ
અસ્મિતા વિશેષમાં વાત ચીનની.ચીનમાં હવે બળાવાનો સૂર બુલંદ બન્યો છે. મુદ્દો ગલવાન સાથે જોડાયેલો છે.ચીની સરકારે આઠ મહિના પુરા થયા બાદ ગલવાનનું અધુરૂ સત્ય પોતાની જનતાને જણાવ્યું તેનાની ચીનના લોકોનો ગુસ્સો ફાટી નિકળ્યો.સામાન્ય રીતે સરકાર સામે મૌન ધારણ કરનારી ચીનની જનતા હવે સોશલ મીડિયાના માધ્યમથી ચીનની સરકાર સામે મેદાને પડી છે અને આજ વાતે જીનપિંગ સરકારની ચિંતા વધારી છે.કારણ કે હવે ચીનના માનવાધિકારોના ઉલ્લંઘનની ગૂંજ હવે સમગ્ર દુનિયામાં ગૂંજવા લાગી છે..
દુનિયા

Canada PM Mark Carney : માર્ક કાર્ની બનશે કેનેડાના નવા વડાપ્રધાન, જુઓ અહેવાલ

USA Hindu Temple News: કેલિફોર્નિયામાં હિંદુ મંદિરોમાં કરાઈ તોડફોડ, દિવાલો પર લખાયા આપત્તિજનક શબ્દો

China Action On USA: અમેરિકાને ચીનનો જડબાતોડ જવાબ, અમેરિકાની પ્રોડક્ટ પર લાગૂ કર્યો 10થી 15 ટકા ટેરિફ

Trump Zelensky Meeting: ટ્રમ્પે જેલેસ્કીને આપી મોટી ધમકી , જુઓ આ વીડિયોમાં

Trump Zelensky Meeting: ટ્ર્મ્પ અને જેલેસ્કી વચ્ચે ઉગ્ર બોલાચાલી, મીડિયાની હાજરીમાં આવી ગયા આમને સામને
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ટેકનોલોજી
દેશ
આઈપીએલ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement