શોધખોળ કરો
અસ્મિતા વિશેષ: મંગળ પર મહેલ
નાસા 4 લોકોને મંગળ પર મોકલવાની તૈયારી કરી રહ્યું છે. જેના માટે અરજીઓ મંગાવવામાં આવી છે. કેટલાક લોકો અંતરિક્ષમાં જવા ઈચ્છે છે તો કેટલાક લોકો મંગળ પર કેવી સ્થિતિ હશે તે જાણવા માટે ઉત્સુક છે. નાસનું માર્સ ડ્યુઅલ આલ્ફા મિશન. મંગળ ગ્રહ પર અવિરત ખેડાણ.
દુનિયા
યુરોપના ફ્રાન્સના વાતાવરણમાં પલટો, કરાના વરસાદથી હેરાન-પરેશાન
આગળ જુઓ






















