શોધખોળ કરો
અસ્મિતા વિશેષ: શિખંડી પાકિસ્તાન
કાબુલનાં રસ્તાઓ પર મહિલાઓ પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. સત્તા પચાવી પાડવા માટે તાલિબાને પાકિસ્તાનની મદદ લીધી છે. અવાજ ઉઠાવનારાઓને તાલિબાન સજા આપે છે. તાલિબાનનો આતંક વધી રહ્યો છે.
આગળ જુઓ