શોધખોળ કરો
અસ્મિતા વિશેષઃ કુદરતનો ક્રોધિત અવતાર
અસ્મિતા વિશેષમાં વાત કુદરતના ક્રોધિત અવતારની જેનો સામનો અમેરિકાથી રશિયા અને બ્રાઝિલથી લઈને ભારત સુધી તમામ લોકો કરી રહ્યા છે.બધે જ બરફવર્ષાનો કહેર જોવા મળે છે. આફત નોનસ્ટોપ બનીને વરસી પડે છે અને સ્થિતિ બેહાલ બની જાય છે...આખરે દેશ અને દુનિયાના કેટલાક દેશો કયા પ્રકારના સંકટનો સામનો કરી રહ્યા છે તે આજે આપને બતાવીએ.
દુનિયા
યુરોપના ફ્રાન્સના વાતાવરણમાં પલટો, કરાના વરસાદથી હેરાન-પરેશાન
આગળ જુઓ






















