Chinna Cyclone : ચીનમાં ત્રાટક્યું બાવી વાવાઝોડું
Chinna Cyclone : ચીનમાં ત્રાટક્યું બાવી વાવાઝોડું
ચીનમાં પૂર અને બાબી વાવાઝોડાએ સર્જી દીધી છે ભારે તબાહી ચીન પહેલેથી જ જુકે પૂરનો સામનો પણ કરી રહ્યું છે અને તેની વચ્ચે હવે ફરી એક વખત આ ભારે પૂરે તબાહી મચાવી જેના કારણે એક લાખ લોકો ઘર વિહોણા થઈ ચૂક્યા છે અને હવે આ બાબી વાવાઝોડું ત્રાટકતા 20 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા તમામ સમુદ્રકાંઠા વાળા વિસ્તારોમાં 17000 ઇમર્જન્સી રેસ્ક્યુ વર્કર્સને એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને સંભવિત પ્રભાવિત વિસ્તારોની તમામ શાળા કોલેજોને બંધ રાખવામાં આવે શેરી સર્વિસ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે જ્યારે કે હજારો ફ્લાઈટ્સ પણ રદ કરી દેવાય ચીનમાં ત્રાટકતા પહેલાં બાબી વાવાઝોડાએ ફિલિપાઇન્સ જાપાન અને તાઇવાનમાં પણ તબાહી મચાવી ફિલિપાઇન્સમાં 10 લોકોના મૃત્યુ થયા છે અને 20000 લોકોને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા છે તાઇવાનની વાત કરીએ જ્યાં 113 લોકો ઘાયલ થયાના સમાચાર છે આશરે 15000 લોકોને સુરક્ષિત સ્થાન પર ખસેડાયા જાપાનના ઓકીનાવા વિસ્તારમાં વાવાઝોડાએ જોરદાર તબાહી મચાવી ભારે પવન સાથે ત્રાટકેલા વાવાઝોડાના કારણે 200 જેટલી ફ્લાઈટ્સને રદ કરી દેવાની પણ ફરજ પડી છે.






















