શોધખોળ કરો

ટેસ્ટિંગ દરમિયાન આગના ગોળામાં ફેરવાયું રોકેટ લોન્ચપેડ, તમામ કર્મચારી સુરક્ષિત હોવાનો જેફ બેઝોસનો દાવો

એમેઝોનના માલિક જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજિનના ન્યૂ ગ્લેન રોકેટમાં ટેસ્ટ દરમિયાન લોન્ચ પેડ પર બ્લાસ્ટ થયો હતો. ફૂટેજમાં જોઈ શકાય છે કે ધમાકા પછી રોકેટ આગના મોટા ગોળામાં ફેરવાઈ ગયું. બ્લુ ઓરિજિને કંપની તરફથી કહેવાયું કે  ફ્લોરિડાના કેપ કેનાવેરલમાં ગુરુવારે રાત્રે લગભગ 9:00 વાગ્યે હોટફાયર ટેસ્ટ કરવામાં આવી રહ્યો હતો. આ જ ટેસ્ટ દરમિયાન રોકેટમાં ખામી આવી ગઈ અને આ દુર્ઘટના થઈ. આ ટેસ્ટ આગામી દિવસોમાં થનારા એક લોન્ચિંગની તૈયારીના સંબંધમાં કરવામાં આવી રહ્યો હતો.હોટ ફાયર ટેસ્ટ કોઈ રોકેટને અંતરિક્ષમાં મોકલતા પહેલા તેના એન્જિનની ક્ષમતા તપાસવાની એક અત્યંત જરૂરી પ્રક્રિયા છે. આમાં રોકેટને લોન્ચપેડ પર જ ક્લેમ્પ્સની મદદથી જમીન સાથે કડક રીતે બાંધી દેવામાં આવે છે. પછી નિર્ધારિત સમય માટે તેના એન્જિનોને પૂરી તાકાતથી ચાલુ કરવામાં આવે છે. બ્લુ ઓરિજિનના સ્થાપક જેફ બેઝોસે કહ્યું કે- અકસ્માતમાં બધા કર્મચારીઓ સુરક્ષિત છે. અમે અકસ્માતનું કારણ શોધવામાં લાગી ગયા છીએ. આજનો દિવસ ખૂબ જ મુશ્કેલ રહ્યો, પરંતુ જે પણ વસ્તુને ફરીથી બનાવવાની જરૂર પડશે, અમે તેને ફરીથી બનાવીશું અને ઉડાન પર પાછા ફરીશું. બ્રેવર્ડ કાઉન્ટી ઇમરજન્સી મેનેજમેન્ટ અનુસાર, લોન્ચ પેડ પર થયેલા આ વિસ્ફોટથી સામાન્ય જનતાને કોઈ ખતરો નથી. અમેરિકી સ્પેસ ફોર્સે જાણકારી આપી છે કે ઇમરજન્સી રિસ્પોન્ડર્સ ઘટના સ્થળે હાજર છે. આ સાથે જ અધિકારીઓ ઉપલબ્ધ ડેટાનું મૂલ્યાંકન કરવા અને ઘટનાના ચોક્કસ કારણની શોધ માટે બ્લુ ઓરિજિન સાથે મળીને કામ કરી રહ્યા છે.

દુનિયા વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

ગુજરાતમાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ભડકો, કોથમીર મેથીની ભાજી સહિતની કિંમતમાં આસમાને

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

વિડિઓઝ

Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

Embed widget