શોધખોળ કરો
US Presidential Elections: મતગણતરી વચ્ચે ન્યૂયોર્કમાં હિંસક પ્રદર્શન, જુઓ વીડિયો
US Elections Result: અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જો બાઇડેનની જીત લગભગ નક્કી છે. બાઇડેન 270ના બહુમતના આંકડા નજીક પહોંચી ગયા છે. અમેરિકાના અનેક શહેરોમાં ટ્રમ્પ અને બાઇડેનના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ન્યૂયોર્કમાં પણ પ્રદર્શનકારીઓએ પ્રદર્શન કર્યું હતું. અનેક સ્થળોએ આગ પર લગાવી દીધી હતી.
દુનિયા
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
આગળ જુઓ





















