શોધખોળ કરો
રાજકોટઃ સિટી બસના ડ્રાઇવરોએ રીક્ષા ચાલકને કેમ માર્યો માર? જુઓ વીડિયો
રાજકોટ સિટી બસના ડ્રાઈવરો દ્વારા રીક્ષા ચાલકને માર મારવામાં આવ્યો છે. પેસેન્જર ભરવા બાબતે સીટી બસ ઉપર હુમલો કર્યા પછી બસના ડ્રાઈવરો દ્વારા જાહેરમાં માર મરાયો હતો.
આગળ જુઓ





















