પડધરીમાં કોગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાની આગેવાનીમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો અને પડધરીને અસરગ્રસ્ત જાહેર કરવાની માંગણી કરી હતી.