શોધખોળ કરો
સુરત: પલસાણા મામલતદાર કચેરીમાં 2.68 લાખની ચોરી, ઘટના CCTVમાં કેદ, જુઓ વીડિયો
સુરત: સુરતના પલસાણા મામલતદાર કેચરીની સબરજીસ્ટર ઓફિસમાં મોડી રાત્રે ચોરીની ઘટના બની છે. સબરજીસ્ટર કચેરીમાંથી 2 લાખથી વધુની રોકડ રકમની ચોરી થઈ છે. સીસીટીવીમાં 4 ચોર કેદ થયા છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
સુરત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
આગળ જુઓ






















