શોધખોળ કરો
સુરતઃ ચાલવા નીકળેલી યુવતીના ગળામાંથી ચેઇન તોડી લૂંટારું થયા ફરાર, જુઓ સીસીટીવી
સુરતના કીમમાં ચેઇન સ્નેચિંગની ઘટના બની છે. ચાલવા નીકળેલી મહિલાના ગળામાંથી બાઇક પર આવેલા બે ઈસમો ચેન તોડી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
સુરત
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
આગળ જુઓ





















