શોધખોળ કરો
સુરતઃ વચેટિયાએ બિલ્ડરને કેમ ભાજપના મહિલા કોર્પોરેટરના પિતાને મળવા જવાની પાડી ના? સાંભળો ઓડિયો
સુરતઃ ભાજપના મહિલા કોર્પોરેટર નેન્સી સુમરાના ભાઈ વિકીની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે કોર્પોરેટરના પિતાની લાંચ માંગતી ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં તેઓ વચેટિયા સાથે વાત કરતાં સાંભળી શકાય છે. અન્ય ક્લિપમાં વચેટિયો કોર્પોરેટરના પિતાને મળવા જવાની ના પાડે છે.
સુરત
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
આગળ જુઓ




















