શોધખોળ કરો
સુરતમાં અંબાજી માતાની રથયાત્રામાં વાયર નડતાં પૂજારી પટકાયા નીચે, જુઓ વીડિયો
સુરતના નાના અંબાજી મંદિરથી દશેરાના દિવસે પરંપરા મુજબ રથયાત્રા નીકળી હતી. ખાંડવાળાની શેરી પાસે વાયર નડતાં પૂજારી ગુંબજ સાથે નીચે પટકાયા હતા. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.
સુરત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
આગળ જુઓ






















