શોધખોળ કરો
તાપીઃ બ્રેક ફેલ થયેલી ST બસ 12 જેટલી બાઇક પર ફરી વળી, જુઓ LIVE VIDEO
સોનગઢઃ માંડળ સોમાં પ્લાઝા પાસે ઉકાઈ- રામસીન (રાજસ્થાન)ની એસટી બસની બ્રેક ફેલ થતાં અકસ્માત સર્જાયો હતો. બસની બ્રેક ફેલ થતાં પાર્કિંગમાં પડેલી 12 બાઇક પર બસ ફરી વળી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, બસ ડ્રાઇવરને ઇજા થતાં તેને સારવાર માટે ખસેડાયો છે. સવારે પાંચ વાગ્યે બનેલી આ ઘટનાથી અફરા-તફરી મચી ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
ગાંધીનગર
Gas Shortage In Gujarat : LPG માટે રાજ્ય સરકારે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર
Gujarat Assembly : ગુજરાતની શાળાઓમાં AIનો અભ્યાસ દાખલ કરાશેઃ મોઢવાડિયા
Gold Silver Price Down : સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર કડાકો, કેટલો ઘટ્યો ભાવ?
Ahmedabad news: અમદાવાદના બાપુનગરમાં ધો.11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો
Surat news: સુરતના પાંડેસરામાં ચાર વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થી પર છરીથી કર્યો હુમલો
આગળ જુઓ

















