આજે ચૂંટણીપંચ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણાની વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી શકે છે. આજે બપોરે 12.30 વાગ્યે ચૂંટણીપંચ પ્રેસ કોન્ફરન્સ કરશે.