શોધખોળ કરો
શું રેલવેમાં ટોઇલેટના પાણીથી બને છે ચા-કોફી?, આ વીડિયો જોઇને લાગી જશે આઘાત
નવી દિલ્હીઃ રેલવેની મુસાફરી દરમિયાન તમે ચા-કોફી પીવો છો તો આ વીડિયો જોવો તમારા માટે ખૂબ જરૂરી છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં રેલવેના વેન્ડરો ચા બનાવવા માટે ટોઇલેટના પાણીનો ઉપયોગ કરતા દેખાઇ રહ્યું છે. આ વીડિયો વાયરલ થતાં લોકોના હોશ ઉડી ગયા છે. આ ઘટના પર રેલવે તરફથી કાર્યવાહી કરવામાં આવી છે. રેલવે વેન્ડર પર એક લાખ રૂપિયાનો દંડ ફટકારી દીધો છે.
રેલવેના મતે આ વીડિયો ગયા વર્ષના ડિસેમ્બરનો છે. ટૉઇલેટના પાણીથી ચા બનાવવાની ઘટના હૈદરાબાદના સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર ચેન્નાઇ સેન્ટ્રલ-હૈદરાબાદ ચારમીનાર એક્સપ્રેસમાં બની હતી.
ગુજરાત
Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ
Muslim community in Valsad: વલસાડમાં ગૌ હત્યા મુદ્દે મુસ્લિમ સમાજનો મોટો નિર્ણય
Palanpur Murder Case: પાલનપુરમાં યુવકની હત્યાના આરોપમાં પોલીસે છ આરોપીની કરી ધરપકડ
આગળ જુઓ















