શોધખોળ કરો
રાજકોટમાં બે જૂથો વચ્ચે મારામારી, 15થી વધુ ઈજાગ્રસ્ત
રાજકોટ: શહેરના રામનાથ પરા માં આવેલ ભવાની નગર વિસ્તાર અલગ અલગ બે જૂથ વચ્ચે મોટી માથાકૂટ થઈ હતી. બે જૂથ વચ્ચે મારામારી થતા 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા અને તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. એસીપી, ડીસીપી સહિત ઉચ્ચ અધિકારીઓ સહિત ક્રાઇમબ્રાંચ, એસઓજીની ટીમો નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઘટનાને લઈને પોલીસ તૈનાત કરવામાં આવી છે.
રાજકોટ
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Emotional Story: રાજકોટના સદ્ભાવના બળદ આશ્રમમાં કરુણ દૃશ્યો! બળદને મૂકતા ખેડૂતોની આંખોમાં આંસુ
Rajkot Call Center Scam: રાજકોટમાં ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી?, 2 કોલ સેન્ટરનો પર્દાફાશ
Rajkot | મારવાડી યુનિવર્સિટીના વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા, છઠ્ઠા માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
Rajkot News | રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના,એક જ પરિવારના ત્રણ સભ્યના મોત
આગળ જુઓ






















