શોધખોળ કરો
વડોદરાઃ મોડલ અને એક્ટ્રેસ પ્રાચીની હત્યાનો ભેદ ઉકેલાયો, પ્રેમ પ્રકરણમાં થઈ હત્યા, જુઓ વીડિયો
મોડલ અને એક્ટ્રેસ પ્રાચી મોર્યની હત્યાનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં જ ઉકેલી નાંખ્યો છે. વડોદરા પોલીસે જણાવ્યા અનુસાર પ્રાચીની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાનો ખુલાસો થયો છે. એમ્પ્લોસ ડ્રામા ગ્રુપમાં કામ કરતી 25 વર્ષીય પ્રાચી મોર્યની હત્યા કરાયેલી લાશ વડોદરાના ઓલ પાદરા રોડ પર આવેલા રિલાયન્સ મોલની પાછળના મેદાનમાંથી મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે, તેમજ તેણે હત્યાનો ગુનો કબૂલી લીધો છે.
વડોદરા
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
આગળ જુઓ






















