શોધખોળ કરો
વડોદરાઃ ટેબલ પર મુકેલા મોબાઇલમાં થયો બ્લાસ્ટ, જુઓ LIVE VIDEO
વડોદરાઃ વાઘોડિયા રોડ પર એક વ્યક્તિનો મોબાઇલ બ્લાસ્ટ થયો છે. દુકાનની બહાર ટેબલ પર મુકેલો મોબાઇલ અચાનક ફાટ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
વડોદરા
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
આગળ જુઓ






















