શોધખોળ કરો
વિરાટના ચેરિટી ફંક્શનમાં સૂટ-બૂટમાં ભારતીય ટીમ હાજર, જુઓ વિડીયો
નવી દિલ્હીઃ બર્મિંઘમમાં ભારત-પાકિસ્તાન મેચ બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ સોમવારે લંડનમાં એસએસી મેદાનમાં ચેરિટી ડિનરનું આયોજન કર્યું હતું. આ ઇવન્ટને જાણીતા ક્રિકેટર પ્રેસેન્ટર વિલ્કિન્સે હોસ્ટ કર. લંડન વિરાટ કોહલીની ફાઉન્ડેશનના ચેરિટી ડિનરની યજમાની કરનાર વિદેશનું પ્રથમ શહેર બની ગયું. આ ચેરિટી ઈવેન્ટમાં સચિન તેંડુલકર સહિત ભારતીય ટીમના અન્ય ખેલાડી પણ પહોંચ્યા હતા.
ગુજરાત
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ
Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
આગળ જુઓ
















