શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયાએ બંધ કર્યો આ વિઝા પ્રોગ્રામ, મોટી સંખ્યામાં થશે ભારતીયોને અસર

1/4
ઓસ્ટ્રેલિયન પીએમે જાહેરાતમાં કહ્યું કે, 457 વિઝા પ્રોગ્રામની જગ્યાએ એવો વિઝા પ્રોગ્રામ આવશે, જેમાં ઓસ્ટ્રેલિયા માટે જે લોકો સૌથી શ્રેષ્ઠ હશે તેમની જ પસંદગી કરવામાં આવશે. જાણકારો અનુસાર, ઓસ્ટ્રેલિયામાં વધી રહેતા બેરોજગારના પ્રમાણને પહોંચી વળવા માટે ઓસ્ટ્રેલિયન સરકારે આ પગલું લીધું છે. ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટની નીતિની જેમ જ ઓસ્ટ્રેલિયન પીએમ એ પોતાની સ્પીચમાં, ઓસ્ટ્રેલિયન્સ ફર્સ્ટની વાત કરી હતી. ફોરેન વર્કર્સ માટે જે જોબ અવેલેબલ છે, તેની ભરતીમાં પહેલા ઓસ્ટ્રેલિયન્સને તક આપવામાં આવશે તથા ઓસ્ટ્રેલિયન જોબ્સ અને ઓસ્ટ્રેલિયન મૂલ્યો પર ફોકસ કરવાની વાત ઓસ્ટ્રેલિયન પીએમે કરી હતી.

2/4
ઓસ્ટ્રેલિયામાં સ્કિલફુલ વર્કર્સની ખોટ પૂરી કરવા માટે 457 વિઝા પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. 457 વિઝા હોલ્ડર પોતાના પરિવારના સભ્યોને પણ ઓસ્ટ્રેલિયા લાવી શકતો. પરિવારના અન્ય સભ્યોને 457 સેકન્ડરી વિઝા મળતા. ટર્નબુલે કહ્યું હતું કે, કેટલાંક લોકો તથા કંપનીઓ 457 વિઝાનો ઉપયોગ સ્કિલફુલ નહીં પણ સસ્તા વર્કર્સને લાવવા માટે કરતા હતા.

3/4
457 વિઝા થકી મોટાભાગના કામચલાઉ વર્કર્સ ઓસ્ટ્રેલિયા જતાં હતા. લગભગ 95000 જેટલા લોકો પાસે આ કેટેગરીના વિઝા છે, જેમાં મોટાભાગના ભારતીયો છે. જો કે, જે લોકો હાલમાં 457 વિઝા ધરાવે છે, તેમના પર નવા પ્રોગ્રામની અસર નહીં થાય. આ વિઝા પર ભારતીયો પછી સૌથી વધુ ઈંગ્લેંડ અને ચીનના નાગરિકો ઓસ્ટ્રેલિયા આવે છે.

4/4
 મેલબોર્ન: ઓસ્ટ્રેલિયા જવા માટે હવે ભારતીયોને 457 વિઝા નહિ મળે. ભારતીયોને આંચકો આપતી જાહેરાત આજે કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયન સરકાર 457 વિઝા પ્રોગ્રામ બંધ કરીને નવો વિઝા પ્રોગ્રામ શરૂ કરશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ઈરાન પર હુમલો ન કર્યો હોત તો આપણે બધા મરી ગયા હોત', UNGAમાં તહેરાન પર વરસ્યા નેતન્યાહૂ

Xi Jinping US Visit: 10 વર્ષ પછી અમેરિકા પહોંચ્યા ચીનના રાષ્ટ્રપતિ, ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને કર્યું સ્વાગત

હોર્મુઝમાં જહાજ પર ટોર્પિડો હુમલો: ભારતીય નાવિકનું મોત, 20 ભારતીયો હતા સવાર

સુપર ઈન્ટેલિજન્સથી લઈને રશિયા-યુક્રેન યુદ્ધ સુધી, UNGAમાં ટ્રમ્પનું નિવેદન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણે દોર્યા ગેરમાર્ગે ?
Hun To Bolish : હું તો બોલીશ : ત્રીજા બાળક પર પુરસ્કાર!
Ambaji Bhadarvi Poonam: ચાચર ચોકમાં ભક્તિની શક્તિના અદ્ભુત દર્શન, ભાદરવી પૂનમ પહેલાં ઉમટ્યા ભક્તો
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર, કોને મળી ટિકિટ?
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, વાહન અથડાવવા મામલે સગીરને માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ

Weathwer update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, દરિયાકિનારે ન જવાની સલાહ

ADR નો રિપોર્ટ: 2022 પછી ચૂંટણી જીતનારા 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો  

Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત

Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત

Asian Games 2026: કોણ છે ગુલવીર સિંહ, 10,000 મીટર રેસમાં સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચ્યો  

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

ગણેશ વિસર્જન: બાપ્પાની વિદાયથી ભાવુક બન્યા ભક્તો, ગુજરાતભરમાં ભક્તિમય માહોલ

Embed widget