શોધખોળ કરો

બરાક-મિશેલે કરી રેકોર્ડ બ્રેકિંગ બુક ડિલ, મળશે 400 કરોડ, જાણો શું છે ડિલ

1/4
વોશિંગ્ટનઃ ન્યૂયોર્કની પ્રકાશન કંપની પેંગ્વિન રેન્ડમ હાઉસને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમની પત્ની મિશેલ ઓબામા સાથે બુકનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. પેંગ્વિન તરફથી જાહેર એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે કંપનીને બે પુસ્તકનું વૈશ્વિક પ્રકાશન કરવાના રાઈટ્સ મળ્યા છે. જેને બરાક ઓબામા અને તેમની પત્ની લખશે.

2/4
કહેવામાં આવી રહ્યું છે કે આ ડીલ અત્યાર સુધીના રાષ્ટ્રપતિઓના લખેલા સંસ્મરણોમાં સૌથી મોંઘી છે.

3/4
પેંગ્વિને કહ્યું છે કે ડીલ મુજબ કંપની ચેરિટી સંસ્થા ફર્સ્ટ બૂકને ઓબામા પરિવારના નામ પર 10 લાખ પુસ્તકો દાન કરશે. ઓબામા અગાઉ બે સંસ્મરણ અને બાળકો પર એક પુસ્તક લખી ચૂક્યા છે. ઓબામા પહેલા પણ જાહેરાત કરી ચૂક્યા હતા કે તેઓ લેખન સારી રીતે જાણે છે. સાથે જ ઓબામાએ કહ્યું કે વ્હાઈટ હાઉસમાં વીતાવેલા દિવસો પર પારંપરિક પુસ્તક નહી લખે. માનવામાં આવી રહ્યું છે કે ઓબામાની પત્ની મિશેલના પુસ્તક પર બધાનું ધ્યાન છે. પેંગ્વિન રેંડમ હાઉસના સીઈઓએ કહ્યું કે અમે પૂર્વ રાષ્ટ્રપતિ અને મિશેલની સાથે કામ કરવા ઉત્સુક છીએ.

4/4
 એક રિપોર્ટ પ્રમાણે આ કરારની શરતો અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી, પણ આ ડીલ 60 કરોડ ડોલર (અંદાજે 400 કરોડ રૂપિયા)માં નક્કી થઈ છે. આ પુસ્તકમાં બરાક અને મિશેલે વ્હાઈટ હાઉસમાં ગાળેલા સમયની મહત્વની વાતોનો સમાવેશ હોય શકે છે. જો કે આ અંગે કોઈ ખાસ જાહેરાત કરવામાં આવી નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ

15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર

US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક

વિડિઓઝ

West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી

Embed widget