શોધખોળ કરો

બ્રાઝિલની યુવતીને FB પર ભારતીય યુવક સાથે થયો પ્રેમ, જાણો પછી શું થયું

1/4
દિલ્હી પોલીસ અને બ્રાઝિલ એમ્બેસીના અધિકારીઓ ગુરુવારે રાતે સાઢૌરા પહોંચ્યા અને માર્થાને મળ્યા. સાઢૌરા પોલીસ-સ્ટેશનમાં માર્થાએ નિવેદન આપ્યું કે તે પોતાની મરજીથી અહીંયા આવી છે. રાતે જ દિલ્હી પોલીસ અને બ્રાઝિલ એમ્બેસીના અધિકારીઓ માર્થાને પોતાની સાથે લઇને રવાના થઇ ગયા. માર્થા 14 સપ્ટેમ્બરે દિલ્હી પહોંચી ગઇ હતી. દિલ્હી એરપોર્ટથી અનંત તેને લેવા પહોંચ્યો હતો. અનંતે જણાવ્યું કે ત્યારબાદ તે માર્થાને પોતાને ઘરે લઇ આવ્યો. અનંતે જણાવ્યું કે માર્થાના તેના પતિ જોડે મતભેદ હોવાના કારણે પરેશાન છે. તે માર્થા માટે બ્રાઝિલ જવા માટે પણ તૈયાર છે. અમે બન્નેએ લગ્ન કરવા નક્કી કર્યું હતું એટલે માર્થા બ્રાઝિલથી અહીં આવી હતી.

2/4
માર્થાના પતિએ પોલીસને ફરિયાદ કરી તો બ્રાઝિલ પોલીસે તપાસ શરૂ કરી. તેમાં જાણ થઇ કે માર્થા ટુરિસ્ટ વિઝા લઇને ભારત ગઇ છે. બ્રાઝિલ એમ્બેસીમાં સંપર્ક કરીને તેનું લોકેશન મેળવવામાં આવ્યું. લોકેશન દિલ્હી, તુઘલક રોડ પોલીસ-સ્ટેશન વિસ્તારનું મળ્યું. ત્યાં મિસિંગનો રિપોર્ટ નોંધાવ્યો. દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી, તો જાણ થઇ કે માર્થા સાઢૌરામાં છે.

3/4
અનંતને પોર્ટુગીઝ ભાષા નહોતી આવડી અને માર્થા પોર્ટુગીઝ સિવાય બીજી કોઈ ભાષા નહોતી જાણતી તેથી અંનત ઈન્ટરનેટન પર પોર્ટુગીઝ શીખ્યો આથી બન્ને વચ્ચે વાતચીત સરળ બની. માર્થા તેના પ્રેમી પાસે ભારત પહોંચી તો ગઈ પણ બ્રાઝિલમાં પોતાના ઘરે ન પહોંચી તો પતિએ તેની શોધ શરૂ કરી પણ તેનો ક્યાંય પત્તો લાગ્યો નહીં.

4/4
હરિયાણા: પ્રેમને કોઈ સરહદ નથી નડતી. એવી જ રીતે બ્રાઝિલીય યુવતી માર્થા અને હરિયાણાના યમુનાનગરમાં રહેતો અનંતની લવ સ્ટોરી ફેસબુક પરથી શરુ થઈ હતી. એક વર્ષ પહેલા ફેસબુકના માધ્યમથી માર્થા અને અનંત એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. અનંતની માર્થાએ જોડે મિત્રતા થઈ હતી. આ દોસ્તી ધીમે-ધીમે પ્રેમમાં પલટાઇ ગઇ. અને બ્રાઝિલમા રહેતી માર્થાએ પોતાના પ્રેમી પાસે ભારત જવાનો નિર્ણય કર્યો. માર્થાના લગ્ન થઇ ચૂક્યાં છે અને તે બે બાળકોની માતા પણ છે. આથી પતિને આ વિશે જણાવી શકે તેમ ન હતી, એટલે પતિને જણાવ્યા વગર જ તે ટુરિસ્ટ વિઝાના આધારે બ્રાઝિલથી પ્રેમી પાસે પહોંચી ગઇ.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો

ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?

ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....

જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત

હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ

અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ

ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી

Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ

Embed widget