શોધખોળ કરો

PHOTOS: અમેરિકા બરફમાં ઢંકાયું, બોમ્બ સાઈક્લોનથી US બેહાલ

1/13
2/13
3/13
4/13
5/13
6/13
નાયગ્રા ફૉલ સહિત અનેક જળસ્ત્રોત જામી ગયા છે. સૌથી ઠંડા ઓમાહા, નેબ્રાસ્કા રહ્યા, જ્યાં પારો શૂન્યથી 35 ડિગ્રી નીચુ છે. અહીં 1884 બાદ સૌથી ઓછું તાપમાન છે. ટેક્સાસથી કેનેડા સુધી 10 કરોડ લોકો ઠંડી હવાથી પરેશાન છે. આગળ જુઓ વધુ તસવીરો...

7/13
 ઝડપી હવાની સાથે બરફવર્ષા થવાના કારણે તેને બોમ્બ સાઇક્લોન નામ આપવામાં આવ્યું છે. આ સાઇક્લોન ન્યૂ ઇંગ્લેન્ડ તરફ આગળ વધી રહ્યું છે. અહીં 24 કલાકમાં 8 ઇંચ બરફવર્ષા થઇ. પેન્સિલવેનિયામાં બરફવર્ષાનો રેકોર્ડ તૂટી ગયો છે. અમેરિકાના અલગ અલગ ભાગમાં ઠંડીના કારણે 15 લોકોનાં મોત થયા છે.

8/13
જ્યોર્જિયા અને કેલિફોર્નિયાના કેટલાંક હિસ્સાઓમાં ઠંડી અને બરફવર્ષા અસર વધારે છે. અહીં પરિસ્થિતિ એટલી ખરાબ થઇ ગઇ છે કે, કેટલાંક સ્થળોએ વીજળી અને ફાઉન્ટેન બરફમાં ફેરવાઇ ગયા છે. સૌથી વધારે બરફવર્ષા વેસ્ટ કોસ્ટમાં આવેલા જ્યોર્જિયા અને નોર્થ કેરોલિનામાં થઇ રહી છે.

9/13
ઇસ્ટ કોસ્ટની સાથે અમેરિકામાં વીજ સંકટનું પણ જોખમ છે. ન્યૂઝ ચેનલ સીએનએનના જણાવ્યા અનુસાર, વર્જિનિયા અને નોર્થ કેરોલાઇનામાં અંદાજિત 30 હજાર લોકો વગર છે. નોર્થ અને ઇસ્ટ અમેરિકામાં બુધવારથી 80,000 ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો છે.

10/13
 આ પરિસ્થિતિના કારમે ન્યૂયોર્કથી લા ગાર્ડિયા અને કેનેડી એરપોર્ટનો રનવે બંધ કરી દેવામાં આવ્યો છે. અમેરિકા આવતી 4200 ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે. 2200થી વધુ ફ્લાઇટ્સ લેટ થઇ છે. દેશના મોટાંભાગના શહેરોમાં સ્કૂલ અને ઓફિસો બંધ રાખવામાં આવી છે. ઇસ્ટ કોસ્ટ પર લોકોની મદદ માટે નેશનલ ગાર્ડ્સના 500 સૈનિકો ગોઠવવામાં આવ્યા છે.

11/13
 ગુરૂવાર સુધી ન્યૂયોર્કના અનેક ભાગોમાં 5થી 9 ઇંચ સુધી બરફ જામી ગયો હતો. ફિલાડેલ્ફિયામાં 3થી 6 અને વોશિંગ્ટનમાં 1થી 2 ઇંચ બરફના પડ જામી ગયા છે. પોર્ટલેન્ડ મેનમાં સૌથી વધારે 10થી 15 ઇંચ બરફવર્ષાનો રેકોર્ડ ગયો છે.

12/13
નેશનલ વેધર સર્વિસના જણાવ્યા અનુસાર, નોર્થ-ઇસ્ટ અમેરિકાની તરફ અંદાજિત 90 કિમી/કલાકની ઝડપે સ્નો સ્ટ્રોમ આગળ વધી રહ્યું છે. આ તોફાનના કારણે આવનારા દિવસોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે.

13/13
વોશિંગ્ટનઃ અમેરિકાના બોસ્ટન, ન્યૂ યોર્ક શહેર સહિત ઘણા વિસ્તારોમાં બરફના તોફાને (Bomb cyclone) જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. બરફનાં તોફાનને લીધે ઘણી જગ્યાઓએ ઘૂંટણો સુધી બરફ જમા થઈ ગયો છે. તસવીરો જુઓ આગળ…

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?

ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....

જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! પગાર-પેન્શન પર નવી બેઠકોનું શેડ્યૂલ જાહેર

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર

Embed widget