શોધખોળ કરો

આજે ટ્રંપ બનશે અમેરિકાના પ્રમુખ, જાણો કઈ રીતે લેશે શપથ

1/4
ઇન્ડિયન અમેરિકન ડ્રમર રવિ જખોટિયા નેશનલ મોલ પર હજારો લોકો સમક્ષ પરફોર્મ કરશે. રવિ અમેરિકન ટીવી સીરિઝના પહેલા ઇન્ડો-અમેરિકન મ્યુઝિક ડાયરેક્ટર પણ છે. આ અવસર પર અમેરિકાના કેટલાંક મોટા અને જાણીતા આર્ટિસ્ટ પણ પરફોર્મન્સ આપશે.

2/4
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2009માં બરાક ઓબામાના ઇનોગરેશનનું બજેટ 783 કરોડ રૂપિયા હતું. પ્રાઇવેટ ફંડિંગની વાત કરીએ તો ટ્રમ્પની ઇનોગરલ કમિટીને પ્રાઇવેટ ડોનર્સથી 568 કરોડ રૂપિયા મળ્યા છે. જ્યારે, 2013માં પ્રાઇવેટ ડોનર્સ પાસેથી 271 કરોડ અને 2009માં 334 કરોડ મળ્યા હતા.

3/4
યુનાઇટેડ સ્ટેટ્સ કેપિટલ બિલ્ડિંગની સીડી પર અમેરિકન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જ્હોન રોબર્ટ્સ ટ્રમ્પને પ્રેસિડન્ટના શપથ લેવડાવશે. ડોનાલ્ડ ટ્રમ્પ એ જ બાઇબલ પર હાથ રાખીને શપથ લેશે જેના પર અબ્રાહમ લિંકને શપથ લીધા હતા.

4/4
ડોનાલ્ડ ટ્રમ્પ ઇનોગરેશન સેરેમની (શપથ ગ્રહણ સમારંભ) માટે વોશિંગટન ડીસી પહોંચી ગયા છે. આ પ્રેસિડન્ટ તરીકે ઇનોગ્રેશન સેરેમની શુક્રવારે (20 જાન્યુઆરી) ભારતીય સમયપ્રમાણે રાત્રે 10.30 કલાકે શરૂ થશે. વોશિંગ્ટનમાં તે સમયે સાંજના 5 વાગ્યા હશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી

ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ

રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

Embed widget