શોધખોળ કરો

ટ્રમ્પની શપથવિધી સાથે જ અમેરિકામાં રહેતા લાખો ભારતીયોને ભારત ભેગા કરી દેવાશે, જાણો કેમ

1/7
આ નાણાંનો ઉપયોગ અમેરિકામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે કરવામાં આવશે. આ ઉપરાંત ચીનને કરંસી મેનીપુલેટર (મુદ્રાની હેરાફેરી કરનારો દેશ) જાહેર કરવામાં આવશે. ટ્રમ્પે કહ્યું હતું કે 'પ્રથમ દિવસથી જ પરિવર્તન લાવવાનું શરૂ કરીશ, દરેક ગેરકાનુની ઓર્ડરને રદ કરી કાયદાને મજબૂત કરીશ'

2/7
આ ઉપરાંત ટ્રમ્પ બરાક ઓબામાના સંખ્યાબંધ સરકારી ઓર્ડરને રદ કરશે તથા વ્હાઈટ હાઉસના ઓફિશિયલ્સ લોબીઈંગ કરે છે તેના પર પ્રતિબંધ મૂકાશે. અમેરિકાની કોંગ્રેસના સભ્યો બે વારથી વધારે વાર ના લડી શકે તેવી મર્યાદા નક્કી કરવામાં આવશે. યુએનના ક્લાઈમેટ ચેંજ પ્રોગ્રામને અપાતી અમેરિકન મદદ પણ બંધ કરાશે.

3/7
ટ્રમ્પ પ્રથમ દિવસે વ્હાઈટ હાઉસમાં પોતાના એજન્ડાના અમલ માટે શું કરવું તેની ચર્ચા કરશે. ટ્રમ્પે સંકેત આપ્યા છે કે પહેલા દિવસે એ પોતે ઓબામાકેયર યોજના બંધ કરશે. ત્યાર બાદ ઈંડસ્ટ્રીના નિયમો બદલવા, વેલિડ ડોક્યુમેન્ટ્સ વગર અમેરિકામાં રહેતા લોકોને બહાર કરવા અને ટ્રેડ ડિલ્સ રદ કરવાનાં પગલાં લેવાશે.

4/7
ટ્રમ્પે ગયા વર્ષે પેન્સિલ્વેનિયાના ગેટિસબર્ગમાં આપેલા પ્રવચનમાં પ્રેસિડન્ટ બન્યાના પ્રથમ 100 દિવસનો એજન્ડા લોકો સામે જાહેર કર્યો હતો. ટ્રમ્પે એ વખતે જાહેર કર્યું હતું કે પ્રમુખપદના શપથ લીધા બાદ પોતે સૌથી પહેલાં તો અમેરિકામાં ગેરકાયદે વસતા 20 લાખ લોકોને બહાર કરવાનું શરૂ કરી દેવાશે.

5/7
છેલ્લા પાંચ વર્ષમાં અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોની સંખ્યામાં લગભગ પચાસ ટકાનો વધારો થયો છે. અમેરિકામાં ગેરકાદેસર રીતે રહેતા ભારતીયોમાં મોટા ભાગના અનસ્કીલ્ડ છે અને નાનાં નાનાં કામ કરીને ટકી રહ્યા છે. આ લોકોમાં ગુજરાતીઓની સંખ્યા બે લાખ કરતાં પણ વધારે છે તેથી તેમને પણ અસર થશે.

6/7
વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે અમેરિકામાં રહેતા ભારતીયો માટે ખરાબ સમાચાર છે. ટ્રમ્પે પોતાનો પહેલા 100 દિવસનો એજન્ડા નક્કી કર્યો છે તેમાં અમેરિકામાં ગેરકાયદેસર રહેતા લોકોને પોતાના વતન પાછા મોકલી દેવાનો એજન્ડા ટોપ પર છે.

7/7
 ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જે દેશ પોતાના નાગરિકોને પાછા લેવાનો ઈનકાર કરશે તે દેશ પર વિઝા નિયંત્રણો લદાશ. અમેરિકામાં હાલમાં 5 લાખ ભારતીયો ગેરકાયદેસર રીતે રહે છે. અમેરિકામાં ગેરકાયદેસર રહેતા લોકોમાં મેક્સિકન્સની સંખ્યા સૌથી વધારે છે પણ છેલ્લાં વરસોમાં ભારતીયોની સંખ્યામાં જંગી વધારો થયો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત

દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ

2100માં દુનિયાનો અંત કેવી રીતે થશે? લેન્સેટ રિપોર્ટમાં AI અને પરમાણુ યુદ્ધ વિશે મોટો ખુલાસો

સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ

આ સરકારી કર્મીઓની દિવાળી સુધરી: મોદી કેબિનેટે 78 દિવસના બોનસને આપી મંજૂરી, ખાતામાં આવશે આટલા ₹

નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 

Embed widget