શોધખોળ કરો

1 મેથી દુબઇમાં ભારતીયો માટે વિઝા ઓન અરાઇવલ

1/4
ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોશિએશન મુજબ હાલ કુલ 71 દેશો અને પ્રદેશો ભારતીય પાસપોર્ટ હોલ્ડરને અમુક શરતોને આધારે વિઝા-ફ્રી કે વિઝા-ઓન-અરાઇવલની સુવિધા આપે છે. જેમાંથી 33 દેશો વિઝા -અપોન-અરાઇવલ અને 28 દેશો વિઝા-ફ્રીની સુવિધા ઉપલબ્ધ કરાવે છે. અમુક દેશો આવી સુવિધા માટે એરપોર્ટ પર જ અમુક ફી લે છે, જ્યારે કેટલાક દેશો તદન મફત આવા વિઝા આપે છે.

2/4
વિઝાનું નામ પડે અને ગુજરાતીઓનું ધ્યાન ન ખેંચાઇ એવું તો બનતું હશે. વિશ્વના અનેક દેશોમાં ગુજરાતીઓ સ્થાયી થઇ ડંકો વગાડી રહ્યા છે. આ સાથે વિદેશમાં ફરવા જવાનો ચસ્કો પણ ગુજરાતીઓમાં ધીમે ધીમે વધી રહ્યો છે. જોકે, ગુજરાતીઓના આ શોખ આડે વિઝાનો પ્રશ્ન ખૂબ નડી રહ્યો છે. પરંતુ અમે તમને અહીં એવા કેટલા દેશોની યાદી આપીશું, જ્યાં જવા માટે વિઝાની જરૂર પડતી નથી અથવા જે-તે દેશમાં એરપોર્ટ પર ઉતરો એટલે તરત જ વિઝા આપી દેવામાં આવે છે.

3/4
ગલ્ફ ન્યૂઝ પ્રમાણે GDRFAએ કહ્યું કે, અમેરિકન માન્ય વિઝા મેળવેલા ભારતીય પાસપોર્ટ ધારકો માટે 6 મહિના માટે નવી વ્યવસ્થા લાગૂ થયાના પ્રથમ દિવસે અમારા અધિકારીઓએ દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવેલા ભારતીય પ્રવાસીનું સ્વાગત કર્યું હતું. પ્રાપ્ત અહેવાલો અનુસાર, અધિકારીઓએ પ્રવાસીની ઓળખાણ આપી નથી. માર્ચના પ્રારંભમાં યુએઈ મંત્રીમંડળે એ ભારતીય પાસપોર્ટ ધારકોને વિઝા આપવાની મંજૂરી આપી હતી, જેમની પાસે કાં તો માન્ય અમેરિકન વિઝા હોય કાં તો ગ્રીન કાર્ડ હોય. એમ પણ કહેવામાં આવ્યું કે, વિઝા 14 દિવસો માટે માન્ય ગણાશે, અને તેને એક વાર ફરી વધારે 14 દિવસ માટે વધારી શકાય છે.

4/4
દુબઇ: અમેરિકન વિઝા ધારક અથવા અમેરિકન ગ્રીન કાર્ડ ધરાવતા ભારતીયો માટે દુબઇએ વિઝા ઓન અરાઇવલની સુવિધા સક્રિય કરી છે. 1મેથી આ સુવિધા ચાલુ કરાતા દુબઇમાં માન્ય અમેરિકન વિઝા મેળવેલા પ્રથમ ભારતીય પાસપોર્ટ ધારકનું સ્વાગત કરવામાં આવ્યું છે. 1લી મેનાં રોજ આગમન થતા તેને વિઝા આપવામાં આવ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત

બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારના 4 સભ્યોના રહસ્યમય સંજોગોમાં મોત! CID અને પોલીસે શરૂ કરી તપાસ

Earthquake: જાપાનમાં વહેલી સવારે 5.9 તીવ્રતાના ભૂકંપથી હડકંપ, 23થી વઘુ લોકો ઇજાગ્રસ્ત

'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો

યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!

કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ

હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે

ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

Embed widget