શોધખોળ કરો

છોકરીએ દહેજમાં માંગી લક્ઝરી કાર, જાણો પછી મંગેતરે શું કર્યું

1/5
ખલીજ ટાઇમ્સના અહેવાલ મુજબ છોકરીના પિતાનું કહેવું છે કે તે તેમની પુત્રીને દહેજમાં દરેક ચીજ માંગવાની છૂટ આપી છે. અહેવાલ મુજબ છોકરી હાલ અભ્યાસ કરી રહી છે અને જજાનમાં રહે છે.

2/5
છોકરાએ કહ્યું કે, સૌથી પહેલા છોકરી પક્ષે જ માંગુ નાંખ્યું હતુ અને તેમની તમામ શરતો પણ સ્વીકારી લેવામાં આવી હતી. જ્યારે લગ્નની તમામ તૈયારીઓ થઈ ચૂકી હતી ત્યારે છોકરીએ દહેજમાં લેક્સસ કારની માંગ કરી. આ કારની કિંમત 80 લાખ રૂપિયા છે. જે ખરીદી શકવાની ક્ષમતા ન હોવાથી અમે લગ્ન નહીં કરવાનો નિર્ણય કર્યો છે.

3/5
અહેવાલ મુજબ છોકરાનું કહેવું છે કે તેને છોકરી સાથે કોઈ વ્યક્તિગત મુશ્કેલી નથી. પરંતુ લગ્ન પહેલા તેની માંગોથી પરેશાની થઈ રહી છે તો લગ્ન બાદ તે વધારે ભયંકર રૂપ ધારણ કરી શકે છે. તેથી સંબંધ તોડી નાંખવો વધારે યોગ્ય છે.

4/5
હાલ દુબઈના તમામ મીડિયામાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. (તસવીરો પ્રતીકાત્મક છે)

5/5
રિયાદઃ લગ્નમાં છોકરીએ દહેજ માંગ્યું તેમ સાંભળવામાં આવે ત્યારે જરા વિચિત્ર લાગે તે સ્વાભાવિક છે. પરંતુ સાઉદી અરબમાં એક મહિલાએ લગ્ન પહેલાં દહેજમાં લક્ઝરી ગાડીની માંગ કરી હતી. જે બાદ તેને મંગેતરે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત

બોસ હોય તો આવા... ઠંડીમાં ઠૂંઠવાતી કર્મચારીને ભેટમાં આપી BMW, સોશિયલ મીડિયા પર વાયરલ થયો કિસ્સો

શારજાહમાં ઓઇલ ટેન્કર પર ડ્રોન હુમલો, જહાજમાં 22 ભારતીયો હતા સવાર , મંત્રાલયે શું કહ્યું?
શારજાહમાં ઓઇલ ટેન્કર પર ડ્રોન હુમલો, જહાજમાં 22 ભારતીયો હતા સવાર ,મંત્રાલયે શું કહ્યું?
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

Embed widget