શોધખોળ કરો
અબજોપતિને છોડીને બૌધ્ધ ધર્મ અપનાવનારી પોર્ન સ્ટાર પાછી સેક્સ ફિલ્મોમાં કામ કરવા માંડી, જાણો કારણ
1/6

નવી દિલ્હીઃ વર્ષ 2012માં થાઇલેન્ડની એક પોર્ન સ્ટારે 70 વર્ષના અમેરિકન કરોડપતિ હેરોલ્ડ નેસલેન્ડ સાથે ડિવોર્સ લીધા બાદ ફરીથી પોર્ન સ્ટાર બની ગઇ છે. આ પોર્ન સ્ટારનું નામ નોંગ ટૈટ છે. જેણે પો હેરોલ્ડ સાથે લગ્ન કર્યા બાદ પોર્ન ઇન્ડસ્ટ્રીઝ છોડી દીધી હતી અને બાદમાં તેણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. પરંતુ થોડા વર્ષોમાં નોંગ સાથે ડિવોર્સ લઇ લીધા હતા અને પાછી પોર્ન ઇન્ડસ્ટ્રીઝમાં ફરી ગઇ છે.
2/6

એક રિપોર્ટ પ્રમાણે, હેરોલ્ડ ક્યારેય ઇચ્છતો નહોતો કે નોંગ ટેટથી અલગ થાય પણ નોંગ ઇચ્છતી હતી કે તે અલગ થઇને પોર્ન ઇન્ડસ્ટ્રીઝમાં પાછી ફરે જ્યાં તે અગાઉ હતી. નોંગે કહ્યું કે, હેરોલ્ડ અને તેમની વચ્ચે ક્યારેય સંબંધ બંધાયો જ નહીં. કારણ કે નોંગને હેરોલ્ડની હાર્ટ પ્રોબ્લેમની ચિંતા હતી.
Published at : 17 Sep 2018 12:32 PM (IST)
View More




















