શોધખોળ કરો

સ્કૂલમાં બળાત્કાર કરતો હતો શિક્ષક, સ્ટૂડન્ટને મળ્યું 320 કરોડ રૂપિયાનું વળતર

1/4
ઉપરાંત જ્યૂરીએ પીડિતાને દંડાત્મક વળતર રૂપેય 189 કરોડ રૂપિયા આપવાનું કહ્યું. કોર્ટે રેકોર્ડમાં આરોપીએ પોતાનો ગુનો સ્વીકારો લીધો હતો ત્યાર બાદ છ મહિના માટે જેલ મોકલવામાં આવ્યો હતો. જેલમાંથી છૂટ્યા બાદ 10 વર્ષ સુધી તેને પ્રોબેશન આપવામાં આવ્યું. હાલમાં તેના પર બળાત્કારનો કેસ ચાલે છે. સીઆરએસ ટ્રાયલ અટોર્ની જોન લેટન અને મેક્સ પૈનોફે જણાવ્યું કે, મોન્સે આ પહેલા પણ અન્ય સ્કૂલમાં સગીર યુવતીની છેડતી કરી હતી.

2/4
મિયામી હેરાર્ડ અનુસાર આ મામલે જ્યૂરીએ નિર્ણય સંભળાવતા કહ્યું કે, આરોપીએ નવ લાક રૂપિયા સારવાર માટે આપવા પડશે. જ્યારે 1.65 કરોડ રૂપિયા તેના ભવિષ્યના હોસ્પિટલના ખર્ચા પેટે આપવા પડશે. 26 કરોડ રૂપિયા માનિસક પીડા અને દુખ માટે અને 94 કોડ રૂપિયા ભવિષ્યની માનસિક પીડા અને દુખ માટે આપવા પડશે.

3/4
 તેણે કહ્યું કે તે ઘટના સમયે અસહજ થઈ ગઈ હતી. તે એ ઘટના વિશે ન તો વિચારે છે અને ન તો વાત કરવાનું પસંદ કરે છે. ઘટના 2013ની છે જ્યારે પીડિતાએ પોતાના જ ટીચર બ્રેસ્નિયલ જેનસેન મોન્સ (35) વિશે કહ્યું હતું કે, તેણે મિયામી ડેડ સોમોફોર દરમિયાન મારા પર બળાત્કાર ગુજાર્યો હતો. વર્ષ 2014માં તેના પર પ્રથમ વખત રેપનો આરોપ લાગ્યો હતો, ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

4/4
અમેરિકામાં બળાત્કારના એક કેસમાં પીડિતને અંદાજે 320 કરોડ રૂપિયાનું વળતર મળ્યું છે. ક્લાસરૂમમાં તેના પૂર્વ જોમેટ્રી ટીચર સમગ્ર સેમેન્ટર દરમિયાન તેનો બળાત્કાર કરતો હતો. ઘટનાના સમયે વીડિત વિદ્યાર્થીનીની ઉંમર 16 વર્ષની હતી. બુદવારે પીડિતાએ એનબીસી ન્યૂઝ-6 સાથે આ મામલે વાત કરી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રશિયાના હુમલાથી ધ્રૂજી ઊઠ્યું યુક્રેન, રેલવે સ્ટેશન પર ડ્રોન એટેક, 13 ના મોત

આ છે પાકિસ્તાનનો તાજમહેલ, હિન્દુ ઉદ્યોગપતિએ પોતાના પ્રેમ માટે કરાવ્યું હતું નિર્માણ

સ્પેનમાં બે હાઈ સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કરથી ભીષણ અકસ્માત, 64 લોકોના મોત

ઈઝરાયલમાં 93 ટકા મતની ગણતરી પૂર્ણ, નેતન્યાહૂની પાર્ટીની શું છે સ્થિતિ? જાણો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી
Hun To Bolish | હું તો બોલીશ | કેટલું અસરદાર ઓપરેશન ગંગાજળ ?
Hun To Bolish | હું તો બોલીશ | આવી રીતે એવોર્ડ થોડી અપાય ?
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 

PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 

Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 

OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 

Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 

Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 

અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?

જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત

Embed widget