શોધખોળ કરો
US: કેલિફોર્નિયાના પબમાં અજાણ્યા શખ્સે કરેલા અંધાધૂંધ ફાયરિંગમાં 13નાં મોત, લોકો ધ્રૂસકે ધ્રૂસકે રડ્યા

1/7

2/7

3/7

4/7

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હુમલામાં ઘાયલ થયેલા લોકોમાં એક પોલીસ અધિકારી પણ છે. બોર્ડરલાઇન બાર એન્ડ ગ્રિલ નામના પબમાં અજાણ્યા શખ્સે ફાયરિંગ કર્યું. વેચ્યૂરા કન્ટ્રીના ફાયર બ્રિગેડ વિભાગે એક ટ્વીટ કરીને આને એક્ટિવ શૂટર ઇન્સિડેન્ટ ગણાવ્યું હતું.
5/7

માહિતી પ્રમાણે, સાઉથ કેલિફોર્નિયામાં બુધવારે રાત્રે અજાણ્યા હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કર્યુ જેમાં 11 લોકો મોતને ઘાટ ઉતરી ગયા હતા. આ ફાયરિંગ સેમી ઓટોમેટિક ગનથી કર્યુ હતું.
6/7

કેલિફોર્નિયાઃ અમેરિકામાં ક્રાઇમ રેશિયો વધતો હોય તેમ પાંચ દિવસમાં બીજીવાર ફાયરિંગની ઘટના બની છે. આ વખતે સાઉથ કેલિફોર્નિયાના એક બારમાં બુધવારે અજાણ્યા શખ્સે ફાયરિંગ કરી હાહાકાર મચાવ્યો છે, જેમાં અંદાજે 13 લોકોના મોત થયા છે જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે. બારમાં 200થી વધુ લોકો હાજર હતા.
7/7

ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા પીટર્સબર્ગમાં પણ અજાણ્યા શખ્સે ફાયરિંગ કરી તાંડવ મચાવ્યું હતું.
Published at : 08 Nov 2018 05:05 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આઈપીએલ
દેશ
ગુજરાત
Advertisement
