શોધખોળ કરો

US: શંકાસ્પદ પેકેટ ખોલતાં જ ટ્રમ્પની પૂત્રવધુને લઈ જવી પડી હોસ્પિટલ, પેકેટમાં સફેદ રંગનો હતો પાવડર

1/6
ટ્રમ્પની દીકરી ઇવાન્કાએ ટ્વિટ કર્યું કે, હું વેનેસા અંગે વિચારી રહી છું. અફસોસ કે હું તેની સાથે નથી. કોઈને પણ આ પ્રકારે ડરાવવાની જરૂર નથી.

2/6
ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયર અને વેનેસાએ વર્ષ 2005માં લગ્ન કર્યા હતા. આ બંનેના 5 બાળકો છે. લગ્ન પહેલાં વેનેસા એક મોડલ હતી. ઘટના બાદ ટ્રમ્પના દીકરા ડોનાલ્ડ જૂનિયરે ટ્વિટર પર લખ્યું કે, ધન્યવાદ, આજે સવારે બનેલી ડરામણી ઘટના બાદ વેનેસા અને મારાં બાળકો સુરક્ષિત છે. કેટલાંક લોકો ઘૃણાસ્પદ રીતે વિરોધી વિચારોને વ્યક્ત કરી રહ્યા છે.

3/6
સ્થાનિક સમાચાર અનુસાર, પેકેટ ખોલતાં જ વેનેસાની તબિયત બગડી અને તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી. સાવધાની દાખવીને ઘટનાસ્થળે હાજર ફાયર બ્રિગેડ ટીમે વેનેસા ટ્રમ્પ અને બે અન્ય લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા.

4/6
વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધૂ વેનેસા ટ્રમ્પના ઘરે આવેલું શંકાસ્પદ પેકેટ ખોલતાં જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પેકેટ ખોલ્યા બાદ તેની અંદર રહેલા સફેદ પાઉડરના સંપર્કમાં આવતા જ સોમવારે તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

5/6
પ્રાથમિક માહિતી અનુસાર, વેનેસાની હેલ્થને વધુ નુકસાન નથી થયું. ઘટના બાદ શંકાસ્પદ પેકેટ અને તેના ઉપર લાગેલા સફેદ પદાર્થની તપાસ કરવામાં આવી રહી છે. અમેરિકાના સમય અનુસાર, સવારે 10 વાગ્યે આ શંકાસ્પદ પેકેટ પ્રેસિડન્ટના મોટાં દીકરા ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરના મેનહટન ઘરના એડ્રેસ પર મોકલવામાં આવ્યું હતું. આ પેકેટને વેનેસા ટ્રમ્પે ખોલ્યું.

6/6
પોલીસના જણાવ્યા મુજબ, વેનેસા પાઉડરથી કોઇ ખાસ પ્રકારે પ્રભાવિત થઇ હોય તેવું નથી. સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે પોલીસે એ વાતનો ખુલાસો નથી કર્યો કે, ભેદી પેકેટ પર લગાવવામાં આવેલો સફેદ પાઉડર કઇ ચીજથી બનેલો છે. પોલીસના પરીક્ષણમાં પાઉડરમાં કોઇ ખતરનાક પદાર્થ નથી નિકળ્યો પરંતુ પેકેટ મોકલનારની શોધ ચાલુ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત

તિબેટમાં ભૂકંપના જોરદાર ઝટકા, રિક્ટર સ્કેલ પર 7.0 તીવ્રતા નોંધાઈ 

France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન

'પેરિસ જલદી મુસ્લિમ શહેર બની જશે', ટ્રમ્પે ફ્રાન્સમાં હિંસા પાછળ ઈમિગ્રેશનને જવાબદાર ગણાવ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવશે વીજળી-પાણી ?
Hun To Bolish : હું તો બોલીશ : ગોપનીયતા નામે ગોબાચારી પર પર્દો
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત સેવા
Farmer Akrosh Sabha : 2027 વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન
IPS Anupam Singh Gehlot: અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન!, કરોડના ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચીનને ક્લીન ચીટ....', અરુણાચલપ્રદેશ બોર્ડર પર તણાવ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યા ત્રણ સવાલ

ભારતને લાગ્યો મોટો ઝટકો, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની બીજી ટી-20માંથી બહાર થયો ઈશાન કિશન

દિવાળીને લઈને 2400 એક્સ્ટ્રા બસ દોડાવશે એસટી વિભાગ, 8000થી વધુ વધારાની ટ્રીપનું આયોજન

ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા અને અપડેટ કરાવવાના નિયમોમાં ફેરફારની તૈયારી, સરકારે આપ્યો પ્રસ્તાવ

પેનડ્રાઇવ, SSD અને ક્લાઉડમાં ડેટા કેવી રીતે સેવ થાય છે? જાણો ટેક્નોલોજી

Asian Para Games: નિતેશ-નવીને બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ, સંદીપે પણ વર્લ્ડરેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ મેડલ

ગુજરાતમાં 2027ની ચૂંટણી વહેલી યોજવા માંગે છે સરકાર, જાણો કર્યો દાવો ?

Embed widget