શોધખોળ કરો

ઘરે એકલો જોતો હતો એડલ્ટ ફિલ્મ, ત્યારે કંઈક કર્યું એવું કે ડોક્ટરો પણ રહી ગયા દંગ

1/4
હોસ્પિટલ કર્મચારીઓએ તેની પ્રાથમિક સારવાર કરી અને તાત્કાલિક હોસ્પિટલ ભેગો કરી દીધો. 30 વર્ષીય યુવકને ઘાયલ હાલતમાં જોઈ ડોક્ટરો પણ હરકતમાં આવી ગયા. આ વ્યક્તિનું પ્રાઇવેટ પાર્ટ કપાયેલું હતું અને દર્દથી કણસતો હતો.

2/4
અધિકારીઓના કહેવા મુજબ પીડિત હોસ્પિટલમાં પણ એક જ વાત દોહરાવતો હતો કે, ‘હું પોર્ન ફિલ્મ જોતો હતો.’ ડોક્ટરોએ કહ્યું કે, ‘હાલ આ વ્યક્તિની હાલત સ્થિર છે અને ધીમે ધીમે સુધારા પર છે. જોકે, તેના શરીર પર ઈજાના નિશાન આજીવન રહી જશે.’ પોલીસે કહ્યું કે, ‘આ વ્યક્તિ સામે કોઈ કાનૂની કાર્યવાહી નહીં કરવામાં આવે. કારણકે તેણે ખુદ પોતાની જાતને ઘાયલ કરી છે અને કોઈ પર હુમલો નથી કર્યો. તેથી આવા મામલામાં કોઈ કેસ દાખલ કરી શકાતો નથી.’

3/4
એલીટ રીડર્સના રિપોર્ટ મુજબ, ‘આ વ્યક્તિ એડલ્ટ ફિલ્મ જોતો હતો. ફિલ્મ જોતી વખતે તે એટલો ઉત્તેજિત થઈ ગયો કે તેનો પ્રાઇવેટ પાર્ટ જ કાપી નાંખ્યો. જોતજોતામાં તેના શરીરમાંથી એટલું લોહી વહી ગયું કે તે જમીન પર ઢળી પડ્યો. જે બાદ તેણે ઇમરજન્સી કોલ કર્યો.’

4/4
થાઈલેન્ડઃ થાઈલેન્ડમાં એક વિચિત્ર ઘટના બની છે. અહીંયા એક વ્યક્તિને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ઇમરજન્સીનો કોલ મળ્યા બાદ હોસ્પિટલના કર્મચારીઓ જ્યારે તેના ઘરે ત્યારે વ્યક્તિ લોહીથી લથબથ હાલતમાં મળ્યો હતો. આ વ્યક્તિ જમીન પર પડેલો હતો અને શરીર પર એકપણ કપડાં નહોતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત

'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત

બોસ હોય તો આવા... ઠંડીમાં ઠૂંઠવાતી કર્મચારીને ભેટમાં આપી BMW, સોશિયલ મીડિયા પર વાયરલ થયો કિસ્સો

શારજાહમાં ઓઇલ ટેન્કર પર ડ્રોન હુમલો, જહાજમાં 22 ભારતીયો હતા સવાર , મંત્રાલયે શું કહ્યું?
શારજાહમાં ઓઇલ ટેન્કર પર ડ્રોન હુમલો, જહાજમાં 22 ભારતીયો હતા સવાર ,મંત્રાલયે શું કહ્યું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ

Embed widget