શોધખોળ કરો
બ્રિટનમાં એક પુરુષનું ગુપ્તાંગ કાપવું પડ્યું, કારણ જાણીને તમને લાગી જશે આઘાત
1/5

તેમના જણાવ્યા અનુસાર, અમારી પાસે 50 વર્ષીય આધેડ દરદી આવ્યા હતા જેને ન તો કોઈ પત્ની હતી કે ન તો કોઈ ગર્લફ્રેન્ડ હતી અને તે પોતાની જાતીય હતાશા દૂર કરવા માગતા હતા. જેના કારણે તેણે તેનું ગુપ્તાંગ પ્લાસ્ટિકની બોટલમાં નાંખ્યું અને તેમાં જ ફસાઈ ગયું હતું. ચાર દિવસ બાદ જ્યારે તે હોસ્પિટલમાં આવ્યા ત્યારે તેનુ ગુપ્તાંગ મૃતપાય સ્થિતિમાં હતું જેના કારણે તે કાપવું પડ્યું હતું.
2/5

ડોક્ટરના જણાવ્યાનુસાર, જ્યારે તમે ગુપ્તાંગ બોટલમાં નાંખો છો ત્યારે રક્ત વાહિનીઓને નુકસાન થાય છે અને ચાર કલાકમાં જ તમે શિશ્ન ગુમાવી શકો છો. તેમણે કહ્યું કે, આ એક વિચિત્ર કિસ્સો હતો અને દરદીએ સમયસર મેડિકલ ટ્રીટમેન્ટ ન લેવાને કારણે આખરે તેનું શિશ્ન કાપવું પડયું હતું.
Published at : 18 Oct 2016 10:22 AM (IST)
View More





















