શોધખોળ કરો

‘હું પીરિયડ્સમાં હતી’ છતાં બાળકોના રૂમમાં મારી સાથે માણ્યું સેક્સ

1/4
મને યાદ છે કે ત્યારબાદ હાર્વી પોતાના પીઠ પર ઘસડાતો આવ્યો હતો અને મને પૂછ્યું હતું કે શું તને નથી લાગતું કે આપણે ખૂબ જ ક્લોઝ આવી ગયા છે? મેં તરત જ જવાબ આપ્યો હતો કે નહીં, જરાપણ નહીં’ નોંધનીય છે કે હાર્વી પોતાની પહેલી પત્નીથી ડિવોર્સ લઇને એક નવી રિલેશનશીપમાં છે. હલેઇએ વાઇન્સ્ટીનની કંપની દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલા એક ટીવી પ્રોજેક્ટમાં પણ કામ કર્યું છે.

2/4
હલેઇએ જણાવ્યું હતું કે,’તે સમયે મારા પીરિયડ્સ ચાલી રહ્યાં હતાં. પરંતુ હાર્વીએ મને છોડી નહોતી. મને ભરોસો નહોતો થઇ રહ્યો. આવા સમયમાં હું મારા પાર્ટનરને પણ આવું કંઇજ કરવા ના દઉં.

3/4
 હલેઇએ જણાવ્યું કે,”મને તેઓ એક અંધારિયા રૂમમાં લઇ ગયો હતો. રૂમની દિવાલ પર બનેલી કલાકૃતિઓથી મને જાણ થઇ કે તે બાળકોનો રૂમ હતો. તેણે મને બેડ પર પછાડી હતી. મેં બચવાની ખૂબ કોશિશ કરી પરંતુ તે લગભગ અશક્ય જેવું હતું. તે શારીરિક રૂપે સશક્ત હતો અને હું કંઇપણ કરી શકી નહોતી.”

4/4
સોશિયલ સાઈટ પર વર્લ્ડ વાઈડ #MeToo કેમ્પેન ચર્ચામાં છે. એક પછી એક મહિલાઓ યૌન શોષણની ઘટનાઓ શેર કરી રહી છે. હવે વધુ એક મહિલાએ કહ્યું કે, વીનસ્ટીને તેની સાથે બર્બરતા આચરી હતી. મિમી હલેયી નામની મહિલાએ કહ્યું કે, 2006માં હાર્વી વીનસ્ટીને તેના પર રેપ કર્યો હતો. ત્યારે તે પીરિયડ્સમાં હતી. મિમિના જણાવ્યાનુસાર વાઇન્સ્ટીનના આ દુર્વ્યવહારને જ્યારે તેણે રેકોર્ડ કરવાની કોશિશ કરી ત્યારે હાર્વી તેને ધક્કો મારીને બાળકોના બેડરૂમમાં લઇ ગયો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?

રશિયાના હુમલાથી ધ્રૂજી ઊઠ્યું યુક્રેન, રેલવે સ્ટેશન પર ડ્રોન એટેક, 13 ના મોત

આ છે પાકિસ્તાનનો તાજમહેલ, હિન્દુ ઉદ્યોગપતિએ પોતાના પ્રેમ માટે કરાવ્યું હતું નિર્માણ

સ્પેનમાં બે હાઈ સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કરથી ભીષણ અકસ્માત, 64 લોકોના મોત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી ?
Hun To Bolish | હું તો બોલીશ | કોણે ખાધા એક લાખના ભજીયા ?
Hun To Bolish | હું તો બોલીશ | ષડયંત્ર ?
PM Modi Speech: બનાસકાંઠામાં PM મોદીનું ધમાકેદાર સંબોધન! ખેડૂતો માટે કરી મોટી વાતો
PM Modi Speech: બનાસકાંઠાથી PM નરેન્દ્ર મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશભરમાં વસ્તી ગણતરીની તારીખ જાહેર, 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી થશે ગણતરી

સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી,  મગફળીના પાથરા પલળ્યા

PM Modi in Gujarat: વડાપ્રધાન મોદી એકતાનગરમાં, ‘ભારત પર્વ’નું કર્યું ઉદ્ઘાટન  

Weather Update: કાલે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD અપડેટ 

IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 

ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ

PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી

PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ

Embed widget