શોધખોળ કરો

ભારતમાં તો નહીં પણ પાકિસ્તાનમાં પદ્માવતને મળ્યું 'U' સર્ટિફિકેટ, હવે થશે રિલીઝ

1/5
ઇસ્લામાબાદઃ સંજય લીલા ભંસાળીની ફિલ્મ પદ્માવતને લઇને આખા હિન્દુસ્તાનમાં કરણી સેના દ્વારા વિરોધ થઇ રહ્યો છે, ત્યારે હવે પાડોશી દેશ પાકિસ્તાને આને 'U' સર્ટિફિકેટ આપી દીધું છે, એટલે કે ભંસાળીની ફિલ્મ ‘પદ્માવત’ હવે પાકિસ્તાનમાં રિલીઝ થવાની છે.

2/5
સેન્સર બોર્ડે ભારતમાં આ ફિલ્મને ‘UA’ સર્ટિફિકેટ આપ્યું, જ્યારે પાકિસ્તાને આને 'U' સર્ટિફિકેટ આપીને પોતાની વાત કહી. જે ફિલ્મ પર હિન્દુસ્તાનમાં પહેરો લાગ્યો છે તેને પાકિસ્તાનમાં આઝાદી આપી દીધી છે. સેન્સરે પાંચ મૉડિફિકેશન બાદ આને રિલીઝ માટે ગ્રીન સિગ્નલ આપ્યું. ફિલ્મમાં ગવાયેલું ઘૂમર ગીત પણ લોકોને ખુબ ગમ્યું છે.

3/5
ઉલ્લેખનીય છે કે સલમાન ખાનની સુપરહીટ ફિલ્મ 'ટાઇગર જિંદા હૈ'ને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સેન્સરે આ ફિલ્મને પાકિસ્તાનમાં રિલિઝ કરવાની અનુમતિ નથી આપી.

4/5
5/5
વિરોધની વાત કરીએ તો કરણી સેનાના ઉપદ્રવ બાદ ફિલ્મને લઇને હિંસક પ્રદર્શન શરૂ થઇ ગયા છે. આની ઝપટમાં હવે બાળકો પણ આવી ગયા છે. ગુરુવારે ગુડગાવમાં એક સ્કૂલ બસ પર કરણી સેનાના કેટલાક કાર્યકરોએ પથ્થરમારો કરી હુમલો કર્યો હતો. આ બસ જી ડી ગોયનકા સ્કૂલની હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2100માં દુનિયાનો અંત કેવી રીતે થશે? લેન્સેટ રિપોર્ટમાં AI અને પરમાણુ યુદ્ધ વિશે મોટો ખુલાસો

સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

નેપાળમાં ફરી તબાહી! બુઢી ગંડકી નદીમાં આવ્યું પૂર, અનેક પુલ-ઘર તણાયા, 10 લોકો ગુમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ

10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી

મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

Embed widget