શોધખોળ કરો

પાકિસ્તાનમાં સૈન્ય ચોકી પર આત્મઘાતી હુમલો, 11 જવાનોના મોત

1/3
 સેનાના અધિકારીએ જણાવ્યું કે આ હુમલામાં ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં એક સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ હુમલાની જવાબદારી તહરીક-એ-તાલિબાન ઉર્ફે જવાબદારી લીધી છે.

2/3
નવી દિલ્લી: પાકિસ્તાના ઉત્તર-પશ્ચિમમાં સ્વાત જિલ્લામાં સ્તિથ એક સૈન્ય ચોકી પર આત્મઘાતી હુમલા થતા 11 પાકિસ્તાની જવાનોના મોત થયા છે. જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓ અનુસાર આ આ આત્મઘાતી હુમલો તાલિબાનના એક સ્થાનીય જૂથના નિયંત્રણવાળા વિસ્તારમાં થયો હતો.

3/3
 એક અધિકારીએ જણાવ્યું કે સ્વાતમાં સ્થિત ચોકીમાં આવેલા સ્પોર્ટ યૂનિટમાં જવાનો શનિવારે સાંજે વૉલીબોલ રમી રહ્યાં હતા. ત્યારે અચાનક એક આત્મઘાતી હુમલાવરે ત્યાં ઘુસીને પોતાની જાતને બોમથી ઉડાવી દીધો હતો. હુમલાના સમયે સામાન્ય નાગરિક પણ વોલીબોલ મેચ નિહાળી રહ્યાં હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઇના તાબૂત પર કેમ રાખવામાં આવ્યો ખાસ લાલ ઝંડો, શું છે તેનો મતલબ ?

અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ

Japan PM India Visit: ભારત-જાપાન વચ્ચે 4 મહત્વના કરાર, તાકાઇચીને પીએમ મોદીએ ગણાવી બહેન

યુરોપમાં ગરમીએ છોતરા કાઢ્યા! બ્રિટનની સરકારે લોકોને કહ્યું ઘરોમાંથી AC હટાવો, પંખાનો ઉપયોગ કરો

વિડિઓઝ

Rain Update: ભારે વરસાદના કારણે રાજ્યમાં 48 રસ્તાઓ બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો

Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 

Gujarat Rain: ચોમાસાની જમાવટ, સિઝનનો સરેરાશ 8.46 ટકા વરસાદ, સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો

SIP Calculator: મહિને 2000 રુપિયાની SIP થી 10 લાખનું ફંડ કેટલા વર્ષમાં તૈયાર થાય? જુઓ કેલક્યુલેશન 

Agriculture: ચાલુ વર્ષે 5 દિવસ મોડું બેસ્યું ચોમાસું, આનાથી પાકોની ક્વોલિટી પર શું પડશે અસર ? જાણો

Gujarat Rain Update: રાજ્યના આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

Rain: ગુજરાતમાં મેઘતાંડવ, બપોર સુધી રાજ્યના 68 તાલુકાઓમાં ધમાકેદાર વરસાદ, વઘઈમાં સૌથી વધુ 10 ઈંચ

રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ભારે વરસાદના કારણે 48 માર્ગો બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત

Embed widget