શોધખોળ કરો

બ્રહ્માંડના રહસ્યો જણાવનાર વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગનું નિધન

1/3
 તેની પાસે 12 માનદ ડિગ્રીઓ છે. હોકિંગના કાર્યને જોતા અમેરિકાનું સૌથી ઉચ્ચ નાગરિક સન્માન તેને આપવામાં આવ્યું છે. બ્રહ્માંડના રહસ્યો પર તેનુ પુસ્તક ‘અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ’ ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું.

2/3
 સ્ટીફન હોકિંગનો જન્મ 8 જાન્યુઆરી 1942ના રોજ ફ્રેંક અને ઇસાબેલ હોકિંગના ઘરે થયો. સ્ટીફન હોકિંગે બ્લેક હોલ અને બિગ બેંગ સિદ્ધાંતને સમજવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે.

3/3
નવી દિલ્હીઃ બ્રહ્માંડના રહસ્યો જણાવનાર વૈજ્ઞાનિક સ્ટીફ હોકિંગનું નિધન થઈ ગયું છે. તે 76 વર્ષના હતા. તેના નિધનની જાણકારી તેના ઘરવાળાઓએ આપી છે. સ્ટીફન હોકિંગનું નિધન લંડનના કેમ્બ્રિજમાં તેના ઘર પર થયું છે. બોકિંગના બાળકો લૂસી, રોબર્ડ અને ટિમે પોતાના નિવેદનમાં કહ્યું કે, અમે અમારા પિતાના જવાથી ખૂબ જ દુખી છીએ.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Plane Crash: કોંગોમાં સૈન્ય વિમાન ક્રેશ, બે લેફ્ટનન્ટ જનરલ સહિત 14 લોકોનાં કરૂણ મોત

કોણ છે પેટલ ગેહલોત જેમણે UNGAમાં શહબાઝ શરીફને ધોળા દિવસે તારા દેખાડી દીધા, ખોલી પાકિસ્તાનની પોલ

સિંધુ જળ સંધિ, કાશ્મીર, ઓપરેશન સિંદૂર, UNGAના મંચથી શાહબાઝ શરીફે ભારતને લઈને શું કહ્યું?

'નિર્ણય હવે અમેરિકા કરે...', ત્રણ શરતો સાથે 7 દિવસમાં હોર્મુંઝ ખોલવા તૈયાર ઈરાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણે દોર્યા ગેરમાર્ગે ?
Hun To Bolish : હું તો બોલીશ : ત્રીજા બાળક પર પુરસ્કાર!
Ambaji Bhadarvi Poonam: ચાચર ચોકમાં ભક્તિની શક્તિના અદ્ભુત દર્શન, ભાદરવી પૂનમ પહેલાં ઉમટ્યા ભક્તો
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર, કોને મળી ટિકિટ?
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, વાહન અથડાવવા મામલે સગીરને માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણીમાં કોંગ્રેસની બીજી યાદીને લઈ મોટા સમાચાર, જાણો શું લીધો નિર્ણય
ગાંધીનગર મનપા ચૂંટણીમાં કોંગ્રેસની બીજી યાદીને લઈ મોટા સમાચાર, જાણો શું લીધો નિર્ણય
સિંધુ જળ સંધિ, કાશ્મીર, ઓપરેશન સિંદૂર, UNGAના મંચથી શાહબાઝ શરીફે ભારતને લઈને શું કહ્યું?
સિંધુ જળ સંધિ, કાશ્મીર, ઓપરેશન સિંદૂર, UNGAના મંચથી શાહબાઝ શરીફે ભારતને લઈને શું કહ્યું?
Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત
Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત
કોણ છે પેટલ ગેહલોત જેમણે UNGAમાં શહબાઝ શરીફને ધોળા દિવસે તારા દેખાડી દીધા, ખોલી પાકિસ્તાનની પોલ
કોણ છે પેટલ ગેહલોત જેમણે UNGAમાં શહબાઝ શરીફને ધોળા દિવસે તારા દેખાડી દીધા, ખોલી પાકિસ્તાનની પોલ
વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના શિષ્યનું મોત, ચોથા માળેથી કૂદીને કરી આત્મહત્યા?

Today's Horoscope: શનિવારે આ રાશિની ચમકશે કિસ્મત, મળશે બંપર લાભ, જાણો રાશિફળ

ભાદરવી પૂનમે અંબાજી ખાતે ઉમટ્યું માનવ મહેરામણ, 6 દિવસમાં 38 લાખથી વધુ લોકોએ કર્યા મા અંબાના દર્શન

બેંક કર્મચારીઓની સોમવારથી 3 દિવસની હડતાળ, રવિવારે ખુલી રહેશે બેંક

Embed widget