શોધખોળ કરો

કોસ્ટા રિકામાં પ્લેન ક્રેશ થતાં 12ના મોત, એકજ પરિવારના પાંચ લોકો ભડથું

1/5
કોસ્ટા રિકાઃ અમેરિકાના કોસ્ટા રિકામાં પ્લેન ક્રેશ થવાની દૂર્ઘટના સામે આવી છે. માહિતી પ્રમાણે રવિવારે ઉત્તર પશ્ચિમ કોસ્ટા રિકામાં 12 લોકોને લઇને જનારું એક પ્લેન જંગલીય વિસ્તારમાં એકાએક દૂર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું જેમાં સવાર તમામ લોકોના મોત થયા છે. જોકે, પ્લેન કયા કારણોસર ક્રેશ થયું તે હજુ સુધી જાણી શકાયુ નથી.

2/5
3/5
આ દૂર્ઘટના બાદ પોલીસે આસપાસના વિસ્તારોને સીલ કરી દીધા છે.

4/5
કોસ્ટા રિકા સુરક્ષામંત્રી ગુસ્તાવોએ કહ્યું કે,
કોસ્ટા રિકા સુરક્ષામંત્રી ગુસ્તાવોએ કહ્યું કે, "કોઇ પણ જીવિત નથી." તેમને કહ્યું કે કુલ સંખ્યા અને પીડિતોની ઓળખ કરવા માટે ઓટોપ્સીની જરૂર પડશે કેમકે તેમના અવશેષ એકદમ ખરાબ રીતે સળગી ગયા છે.
5/5
પ્લેન ક્રેશ દૂર્ઘટનામાં કુલ મૃતકોમાં 10 અમેરિકન હોવાનું પણ સામે આવ્યું છે, બીજીબાજુ દૂર્ઘટનામાં એકજ પરિવારના 5 લોકોના પણ મોત થયા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પુતિન 'ભારે દબાણ હેઠળ', UK ઇન્ટેલિજન્સની વૉર્નિંગ- રશિયાના એક ખોટા પગલાથી થઇ જશે ત્રીજું વિશ્વયુદ્ધ

Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો

PM મોદીના કેનેડા પ્રવાસ અગાઉ ટ્રેડ ડીલની તૈયારી, ભારત-કેનેડા વચ્ચે થઈ સહમતિ

ટ્રમ્પનું USS જ્યૉર્જ વૉશિંગ્ટન, દુશ્મન માટે ખતરો ? ABP ન્યૂઝનો એક્સક્લુઝિવ રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સોનું થશે કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : પરિપત્ર પેપર પર!
Ahmedabad Crime: કૃષ્ણનગર જૈન દેરાસર ચોરીનો ભેદ ઉકેલાયો, પૂજારી અશ્વિન સોલંકીની ધરપકડ
Girnar Lili Parikrama : ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રી! વન વિભાગે યાત્રીઓને કરી ખાસ અપીલ
PM Modi Speech at BJP Sneh Milan: ગુજરાત ભાજપના સ્નેહમિલનમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન: PM મોદીએ કહ્યું- 'પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું મહત્વ વધુ'

Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ, યાત્રાળુઓને જંગલમાં ન જવાની અપીલ

abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં

Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન

શિવ-પાર્વતી પૉસ્ટ વિવાદ: રાજકોટના મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીનો રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર

Diljit Concert: દિલજીત દોસાંજના કૉન્સર્ટમાં બબાલ, યુવકો વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો વાયરલ

પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?

Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેઈડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ

Embed widget