શોધખોળ કરો

આ દેશમાં જવાનું થયું સરળ, ભારત સહિત 80 દેશોને મળશે વીઝા ફ્રિ એન્ટ્રી

1/4
કતાર પ્રવાસન અધિકારી હસન અલ ઈબ્રાહિમે કહ્યું કે, ’80 દેશોના લોકોને વીઝા ફ્રિ એન્ટ્રીની વ્યવસ્થા કરીને કતાર ક્ષેત્રનો સૌથી ખુલ્લો દેશ બની ગયો છે. અમે અમારી સેવા, સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણવા માટે વિઝિટર્સને આમંત્રિત કરવા માટે ઉત્સાહિત છીએ.

2/4
આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘વિઝિટરની રાષ્ટ્રીયતાના આધાર પર છૂટ પત્ર 180 દિવસ સુધી માન્ય હશે. વિઝિટરને કતારમાં કુલ 90 દિવસ રહેવાની પરવાનગી (મલ્ટીપલ એન્ટ્રી) મળશે. પત્ર દ્વારા વિઝિટરને 30 દિવસ (મલ્ટીપલ એન્ટ્રી) રહેવાની પરવાનગી આપવામાં આવશે, જેમાં આ છૂટને 30 દિવસ સુધી વધારવા માટે પણ એપ્લાય કરી શકાશે.’

3/4
 કતાર તરફથી આપેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ 80 દેશોના નાગરિકોને કતારમાં આવવા માટે હવે વિઝા માટે અરજી કરવી પડશે નહીં. તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘કતાર પહોંચ્યા બાદ તેમને એક છૂટ પત્ર આપવામાં આવશે. જેના બદલામાં યાત્રીએ પાસપોર્ટ અને રિટર્ન ટિકિટ બતાવવાની રહેશે.

4/4
દોહાઃ કતરે ભારત સહિદ 80 દેશોના નાગરિકોને વીઝા પર એન્ટ્રી આપવાની જાહેરાત કરી છે. આ યાદીમાં ભારત ઉપરાંત બ્રિટેન, અમેરિકા, કેનેડા, દક્ષિણ આફ્રીકા, ઓસ્ટ્રેલિયા, લેબનાના અને ન્યૂઝીલેન્ડ જેવા દેશ સામેલ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

"ઇસ્લામ કબજો કરવા માંગે છે...," ફ્રાન્સમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો અંગે ટ્રમ્પનો દાવો
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ

Nobel Prize: ભૌતિકશાસ્ત્ર 2026નો નૉબેલ પુરસ્કાર ફ્રાન્સિસ હાલ્ઝેનને આપવામાં આવ્યો

Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું

Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે

RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે

ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP

હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે

ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?

Embed widget