શોધખોળ કરો
દુનિયામાં સૌથી લાંબા પગ હોવાનો દાવો કરે છે આ યુવતી, જાણો કેટલા લાંબા છે પગ?
1/8
2/8

કૈટરીના 2008ના ઓલિંપિકમાં રશિયાની મહિલા બાસ્કેટબૉલ ટીમનું પ્રતિનિધિત્વ કરી બ્રોન્ઝ મેડલ જીતી ચુકી છે. કૈટરીના જ્યારે તેના મિત્રો સાથે ઊભી રહે છે ત્યારે તેના ખભા સુધી પણ તેના મિત્ર નથી આવતા. કૈટરીનાના પિતાની હાઈટ 6 ફૂટ 5 ઇંચ અને માતાની હાઈટ 6 ફૂટ 1 ઇંચ છે. કૈટરીના જન્મ વખતે નૉર્મલ બાળક કરતા વધારે મોટી હતી એવું તેમના પિતાનું કહેવુ છે.
Published at : 03 Jul 2017 05:12 PM (IST)
View More























