શોધખોળ કરો

સાઉદી અરબના પ્રિન્સે 80 બાઝ માટે પ્લેનમાં બુક કરાવી સીટ, વાયરલ થઈ તસવીર

1/3
સાઉદી અરબ સહિત અનેક દેશમાં બાઝની વિરૂદ્ધ ભેદભાવ રોકવા માટે કાયદો પણ બનાવવામાં આવ્યો છે. આ દેશમાં કોઈપણ વ્યક્તિ બાઝની સાથે રેસ્ટોરાંમાં ભોજન કરવા જાય તો ત્યાં બાઝ માટે અલગથી બેસવાની વ્યવસ્થા કરવી પડે છે. જોકે, એ જાણકારી નથી મળી કે આ તસવીર કઈ એરલાઈન્સની છે.

2/3
દોહાઃ સાઉદી અરબના પ્રિન્સે પોતાના 80 બાઝ માટે વિમાનમાં સીટ બુક કરાવી. ફ્લાઇટ કેપ્ટનને આ તસવીર ઇન્ટરનેટ પર મુકી છે. હવે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જણાવીએ કે ખાડી દેશમાં બાઝને માણસ જેવું સન્માન મળે છે. એરલાઈન્સ પ્રવાસીઓની સાથે આવેલ બાઝને જગ્યા આપવા માટે ના ન પાડી શકે. કતરમાં તો બાઝના નામથી પાસપોર્ટ પણ જારી થાય છે.

3/3
પ્રિન્સે આ તમામ બાઝ માટે ફ્લાઇટની મિડલ સીટ બુક કરાવી હતી. જેવા જ પેસેન્જર્સ ફ્લાઇટમાં બેઠા કે બદા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એક પેસેન્જરે મજાકમાં કહ્યું કે, એકદમ નવો અનુભવ હતો. આ પ્રકારના પ્રવાસી સાથે પ્લેનમાં ઉડવાનો. આ તમામ બાઝ હૂડ્સ પહેરેલા હતા. જે તેમને માથાથી લઈને આંખ સુધી કવર કરતા હતા. પક્ષીઓને શાંત રાખવા માટે હૂડ્સ પહેરાવવામાં આવે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?

શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો

FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget