શોધખોળ કરો

મુંબઈના યુવકની અમેરિકન યુવતી સાથે સેક્સ માણતાં થઈ હતી ધરપકડ, જાણો પછી શું આવ્યો ચુકાદો?

1/4
આ અંગેની વિગતો એવી છે કે, મૂલ મુંબઈના અને અમેરિકામાં અભ્યા કરતાં અરમાન પ્રેમજી સામે ગત 11 એપ્રિલે 19 વર્ષીય વિદ્યાર્થિની સાથે ગેરકાયદે સેક્સ માણવાના આરોપમાં ધરપકડ થઈ હતી. તેની સામે પહેલી એપ્રિલે બળાત્કારનો આરોપ લાગ્યો હતો. આ પછી તેને 1 લાખ ડોલરના જામીન પર મુક્ત કરાયો હતો.

2/4
કેલિફોર્નિયાઃ મૂળ મુંબઈના અને હાલ અમેરિકામાં યુનિવર્સિટી ઓફ સાઉધર્ન કેલિફોર્નિયામાં બીઝનેસ એડમિનીસ્ટ્રેશનનો અભ્યાસ કરતાં 19 વર્ષીય યુવકની અમેરિકન યુવતી સાથે મરજી વિરુદ્ધ સેક્સ માણવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે, આ યુવકને કોર્ટે નિર્દોષ છોડી મૂક્યો હોવાના સમાચાર મળ્યા છે.

3/4
આ વીડિયોને આધારે કોર્ટે ગત 26મી જુલાઇએ ઓરોપ મુક્ત કર્યો હોવાનો સમાચાર સામે આવ્યા છે. કોર્ટે નોંધ્યું હતું કે, નશામાં દ્યુત યુવતીએ જ સામે ચાલી યુવકને બેડરૂમમાં લઇ જઇ સેકસ માણવા લલચાવ્યો હતો. જે વીડિયો નિદર્શન દ્વારા પૂરવાર થાય છે.

4/4
અમેરિકન યુવતી સાથે ગેરકાયદે સેક્સ માણવાનો કેસ કોર્ટમાં ચાલતાં કોર્ટમાં એક વીડિયો રજૂ કરાયે હતો, જેમાં નશામાં ચૂર યુવતીએ સામે ચાલીને અરમાનને બોલાવ્યો હતો. તેમજ તેને રૂમમાં લઈ જઈને તેની સાથે સેક્સ માણ્યું હતું. આ સમયે અરમાને યુવતી સાથે કોઈ જબરદસ્તી કરી નહોતી. યુવતીએ નશાની હાલતમાં યુવકને સેક્સની ઓફર કરી હોવાની અને યુવકને સેક્સ માટે લલચાવ્યો હોવાનું સામે આવ્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

General Knowledge: પાસપોર્ટ અને વિઝા વિના દુનિયાભરમાં ફરી શકે છે આ 3 VIP વ્યક્તિ

ઇરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઇના તાબૂત પર કેમ રાખવામાં આવ્યો ખાસ લાલ ઝંડો, શું છે તેનો મતલબ ?

અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ

Japan PM India Visit: ભારત-જાપાન વચ્ચે 4 મહત્વના કરાર, તાકાઇચીને પીએમ મોદીએ ગણાવી બહેન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો સાથે ગદ્દારી?
Hun To Bolish: હું તો બોલીશ : દર્દીની દવા, ડૉક્ટરોને જલસા ?
Ambalal Patel Prediction: આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે..: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા
PM Modi Speech : અમદાવાદના સાણંદમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા

IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય

પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ

ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર

પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ

BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી

Embed widget