શોધખોળ કરો

Windows xpનું આ વોલપેપર છે અસલી તસવીર, જાણો ક્યા ફોટોગ્રાફરે કરી હતી તેને ક્લિક

1/5
તેમણે કહ્યું કે, આ તસવીર કોરબિસને સ્ટોક તસવીર તરીકે વેચી હતી. અનેક વર્ષો બાદ માઈક્રોસોફ્ટના એન્જિનિયર્સે તેને ડિજિટલ રીતે એક્સપી માટે પસંદ કરી. ત્યાર બાદથી આ તસવીર અને ચાર્લ્સની ઓળખ જ બદલાઈ ગઈ.

2/5
ચાર્લ્સ ઓ રિયરે અંદાજે 25 વર્ષ સુધી નેશનલ જિયોગ્રાફિકની સાથે મળીને કામ કર્યું છે. પરંતુ તેમને ઓળખ મળી રસ્તામાં પોતાના મીડિયમ ફોરમેટ કેમેરેથી ખેંચવામાં આવેલ આ તસવીરથી. ઘણાંબધાનું માનવું છે કે, આ ડિજિટલ રીતે તૈયાર કરવામાં આવેલ તસવીર છે. જ્યારે ચાર્લ્સને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે આ પ્રકારની કોઈપણ વાતને નકારી કાઢી હતી.

3/5
ચાર્લ્સે આ તસવીર સૌથી પહેલા વર્ષ 1996માં કોરબિસ નામની એક કંપનીને મોકલી. કોરબિસ બિલ ગેટ્સની જ કંપની છે. બાદમાં આ તસવીરનો ઉપયોગ માઈક્રોસોફ્ટે 2001માં પોતાની ઓપરેટિંગ સિસ્ટમ એક્સપીની ઓપનિંગ ઇમેજ તરીકે કર્યો. ત્યાર બાદથી આ તસવીર સમગ્ર વિશ્વમાં ઘરેઘરે ઓળખાવા લાગી.

4/5
ચાર્લ્સ અમેરિકાના નેપા ખીણમાં રહે છે. ચાર્લ્સ 1996ની જાન્યુઆરીમાં પોતાની કારથી પોતાની ગર્લફ્રેન્ડના ઘરે સેન ફ્રાન્સિસ્કો જઈ રહ્યા હતા. ત્યારે તેમણે રસ્તામાં આ નજારો જોવા મળ્યો. ચાર્લ્સે તરત જ આ દૃશ્યને પોતાના મીડિયમ ફોરમેટ કેમેરામાં કેદ કરી લીધું.

5/5
ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડો એક્સપીનું સદાબહાર વોલપેપર તો તમે જોયું જ હશે. વર્ષો સુધી આ તસવીર આપણાં કોમ્પ્યૂટરની સ્ક્રીન પર આપણે જોઈ છે. ઘણાં લોકોનું માનવું છે કે, આ પિક્ચર વાસ્તવિક નથી. પરંતુ કોઈ કોમ્પ્યૂટર એડિટિંગ સોફ્ટવેરની મદદથી બનાવવામાં આવી છે. જોકે વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ખરેખર તો આ વોલપેપર અસલી તસવીર છે જે અમેરિકાના ફોટોગ્રાફર ચાર્લ્સ ઓ રિયરે પોતાના કેમેરાથી ક્લિક કરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના પર નેતન્યાહુએ મારી 'ચોકડી', કહ્યું - અમારી સેના તો હમાસના...

ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત

Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Embed widget