શોધખોળ કરો

અમેરિકાના વિઝા અંગે ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન, ભારતીયોને શું થશો ફાયદો, જાણો

1/6
તેનાથી ભેદભાવને સ્થાન નહીં રહે. નવી પોલિસીથી અકુશળ લોકોને આવતા રોકી શકાશે. આપણે બેકારીને સમાપ્ત કરીશું. પગાર વધારીશું. અબજો ડોલરની બચત કરીશું અને પોતાના લોકોને વધારે સુરક્ષિત બનાવીશું.

2/6
ટ્રમ્પે મંગળવારે પહેલીવાર સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યુ હતું. તેમણે ઇમિગ્રેશન, રેફ્યુજી, આઈએસથી માંડી મેક્સિકોની સરહદે બની રહેલી દીવાલ પર ચર્ચા કરી હતી. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે અમે મેરિટ આધારિત નવી ઇમિગ્રેશન પોલિસી લાગુ કરીશું.

3/6
 ટ્રમ્પે જણાવ્યું કે, જો નીતિગત પરિવર્તન થશે તો ભારત જેવા દેશોના હાઈટેક પ્રોફેશનલ્સ માટે ફાયદાકારક સાબિત થશે. ટ્રમ્પે પાછલા દિવસોમાં કેન્સાસમાં થયેલી ભારતીય એન્જિનિયરની હત્યાની પણ નિંદા કરી હતી.

4/6
ઓસ્‍ટ્રેલિયામાં ત્રણ કેટેગરીમાં વીઝા અપાય છે જેમાં મોટો હિસ્‍સો કુશળ કામદારોનો હોય છે જે ૬૫ ટકા જેટલો હોય છે જેઓને તેમની લાયકાત, અનુભવ ઉમર અંગ્રેજી ભાષાનુ જ્ઞાન, વ્‍યવસાય, ph.D.ડીગ્રી સહિતની બાબતોના પોઇન્‍ટ ગણીને વીઝા આપવામાં આવે છે.

5/6
 તેમણે કહ્યું હતું કે તેઓ દેશની હાલની જૂની ઇમિગ્રેશન સિસ્ટમની જગ્યાએ કેનેડા અને ઓસ્ટ્રેલિયાની જેમ મેરિટ આધારિત ઇમિગ્રેશન સિસ્ટમ લાવશે. તેમણે ઉમેર્યુ હતુ કે ઉચ્‍ચ ગુણવતા ધરાવતા મર્યાદિત લોકોના આગમનથી દેશનું નાણું બચે છે સાથોસાથ દેશને કુશળ વૈજ્ઞાનિકો, ટેકનીશીયન, આઇ.ટી. નિષ્‍ણાંતો તેમજ મેનેજરોના જ્ઞાનનો લાભ મળે છે.

6/6
વોશિંગ્ટન ડીસીઃ અમેરિકનરાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ઇમિગ્રેશન પોલિસીમાં પરિવર્તન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, તેઓ એક એવી પોલિસી લાવી રહ્યા છે જેનાથી દેશમાં ડ્રગ્સ લઇને આવનારા લોકોનો રસ્તો બંધ થઇ જાય. પણ તે લોકોને આવતા નહીં રોકાય જેઓ બૌદ્ધિક છે અને પોતાનું ભરણ-પોષણ કરી શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ઈરાન પર હુમલો ન કર્યો હોત તો આપણે બધા મરી ગયા હોત', UNGAમાં તહેરાન પર વરસ્યા નેતન્યાહૂ

Xi Jinping US Visit: 10 વર્ષ પછી અમેરિકા પહોંચ્યા ચીનના રાષ્ટ્રપતિ, ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને કર્યું સ્વાગત

હોર્મુઝમાં જહાજ પર ટોર્પિડો હુમલો: ભારતીય નાવિકનું મોત, 20 ભારતીયો હતા સવાર

સુપર ઈન્ટેલિજન્સથી લઈને રશિયા-યુક્રેન યુદ્ધ સુધી, UNGAમાં ટ્રમ્પનું નિવેદન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણે દોર્યા ગેરમાર્ગે ?
Hun To Bolish : હું તો બોલીશ : ત્રીજા બાળક પર પુરસ્કાર!
Ambaji Bhadarvi Poonam: ચાચર ચોકમાં ભક્તિની શક્તિના અદ્ભુત દર્શન, ભાદરવી પૂનમ પહેલાં ઉમટ્યા ભક્તો
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર, કોને મળી ટિકિટ?
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, વાહન અથડાવવા મામલે સગીરને માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ

Weathwer update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, દરિયાકિનારે ન જવાની સલાહ

ADR નો રિપોર્ટ: 2022 પછી ચૂંટણી જીતનારા 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો  

Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત

Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત

Asian Games 2026: કોણ છે ગુલવીર સિંહ, 10,000 મીટર રેસમાં સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચ્યો  

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

ગણેશ વિસર્જન: બાપ્પાની વિદાયથી ભાવુક બન્યા ભક્તો, ગુજરાતભરમાં ભક્તિમય માહોલ

Embed widget