શોધખોળ કરો

USના દબાણમાં મજબૂર થયું પાક, હાફિઝ સઈદને આતંકવાદી જાહેર કર્યો

1/4
 યૂએનએસીની પ્રતિબંધિત યાદીમાં અલ-કાયદા, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન, લશ્કર-એ-ઝાંગવી, જમાત-ઉદ-દાવા, ફલાઈ-એ-ઇન્સાનિયન ફાઉન્ડેશન (એફઆઈએફ), લશ્કર-એ-તૈયબા અને અન્ય સામેલ છે. પાક સરકારના નવા કાયદા બાદ આ સંગઠોનાના ફન્ડિંગ પણ અસર પડશે.

2/4
 નેશનલ કાઉન્ટર ટેરેરીઝમ સેન્ટરે આ નવા નિર્મયની પુષ્ટિ કરી છે. એનસીટીસી અનુસાર, હવે ગૃહ મંત્રી, નાણા મંત્રી અને વિદેશ મંત્રીની સાથે સાથે એનસીટીસીની એન્ટી ટેરેરિઝમ ફાઈનાન્સિંગ યૂનિટ આ મામલે એક સાથે મળીને કામ કરશે. જોકે, આ મામલે રાષ્ટ્રપતિ ભવને કંઈપણ કહેવાની ના પાડી છે.

3/4
 જણાવીએ કે અત્યાર સુધી પાકિસ્તાન આ સંગઠનો પર પોતાની મરજી અનુસાર કાર્રવાઈ કરતું હતું, જે માત્ર એક દેખાડો હતો. પાકિસ્તાનના અખબાર ધ ટ્રિબ્યૂનના એક અહેવાલમાં આતંકવાદ વિરૂદ્ધ કાયદામાં મહત્ત્વપૂર્ણ ફેરફારની જાણકારી આપી છે. અધિકારીઓને યૂએનએસસી દ્વારા પ્રતિબંધિત વ્યક્તિઓ અને આતંકવાદી સંગઠનો વિરૂદ્ધ કડક કાર્રવાઈ કરવા, તેની ઓફિસો અને બેંક ખાતા સીલ કરવાના અધિકાર આપવામાં આવ્યા છે.

4/4
નવી દિલ્હીઃ અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોના દબાણને કારણે પાકિસ્તાને પોતાની ધરતી પર ઉછરતા આતંકવાદ વિરૂદ્ધ કડક પગલા લીધા છે. રાષ્ટ્રપતિ મમનૂન હુસૈને એન્ટી ટેરેરિઝમ એક્ટ સાથે જોડાયેલ વટહુકમને મંજૂરી આપી દીધી છે. તે અંતર્ગત પાકિસ્તાન સરકાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા પ્રતિબંધ કરવામાં આવેલ આતંકી સંગઠનો અને તેની સાથે જોડાયેલ ઓફિસ અને તેના ખાતા બંધ કરવા પડશે. આ યાદીમાં એક નામ હાફિઝ સઈદનું પણ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિજયાદશમી 2026: ભારત જ નહીં, આ 5 દેશોમાં પણ થાય છે રાવણ દહન! વિદેશમાં કેવી રીતે ઉજવાય છે દશેરા?

'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત

ઈરાન પર પહેલીવાર
ઈરાન પર પહેલીવાર "મધર ઓફ ઓલ બોમ્બ" ફેંકશે અમેરિકા? ટ્રમ્પે ખોલ્યું સિક્રેટ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા

મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત

અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા

ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ

Embed widget