શોધખોળ કરો

અમેરિકના કોલસેન્ટર કૌભાંડમાં 4 પાટીદારો દોષિત, 1 પાકિસ્તાનીને પણ સજા

1/4
અમેરિકાઃ અમેરિકામાં ભારતના કોલ સેન્ટર્સ દ્વારા ટેલીફોનના માધ્યમથી મોટા સ્થળે કરવામાં આવતી છેતરપીંડી અને મની લોન્ડ્રિંગ કાવતરામાં 4 પાટીદાર યુવકો અને 1 પાકિસ્તાનીની ધરપકડ કરવામાં આવી છે અને તેમને પોતાન ભૂમિકા હોવાના આરોપોનો સ્વીકાર કર્યો છે.

2/4
સર્દન ડિસ્ટ્રિક્ટ ઓફ ટેક્સાસમાં સંઘીય ગ્રાન્ડ જ્યૂરી દ્વારા 19 ઓક્ટોબર 2016માં ચલાવવામાં આવેલા અભિયોગ હેઠળ અત્યાર સુધી 56 વ્યક્તિઓ તથા ભારતના ચાર કોલસેન્ટર્સ વિરુદ્ધ છેતરપીંડી તથા મની લોન્ડ્રિંગ કાવતરામાં પોતાની ભૂમિકાને લઈને આરોપ લગાવવામાં આવ્યા છે.

3/4
આ પહેલા 2 જૂનના રોજ એક ભારતીય નાગરિક હાર્દિક પટેલે આ જ અદાલત સમક્ષ દૂરસંચારના માધ્યમથી છેતરપીંડી સંબંધિત કાવતરાના મામલે પોતાના આરોપો સ્વીકાર્યા હતા. ન્યાય વિભાગે કહ્યું કે, તમામ પાંચ દોષિતોને સજા બાદમાં સંભળાવવામાં આવશે.

4/4
ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સર્દન ડિસ્ટ્રિક્ટ ઓફ ટેક્સાસમાં અમેરિકા ડિસ્ટ્રિક્ટ કોર્ટેના ન્યાયાધીશ ડેવિડ હિટનર સમક્ષ ત્રણ ભારતીય 32 વર્ષીય રાજુભાઈ પટેલ, 33 વર્ષીય વિરાજ પટેલ, 53 વર્ષીય દિલીપકુમાર અંબાલાલ પટેલ અને 25 વર્ષીય પાકિસ્તાની નાગરિક ફહાદ અલીએ મની લોન્ડ્રિંગ કાવતરા સંબંધિત આરોપો સ્વીકાર્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

General Knowledge: પાસપોર્ટ અને વિઝા વિના દુનિયાભરમાં ફરી શકે છે આ 3 VIP વ્યક્તિ

ઇરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઇના તાબૂત પર કેમ રાખવામાં આવ્યો ખાસ લાલ ઝંડો, શું છે તેનો મતલબ ?

અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ

Japan PM India Visit: ભારત-જાપાન વચ્ચે 4 મહત્વના કરાર, તાકાઇચીને પીએમ મોદીએ ગણાવી બહેન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો સાથે ગદ્દારી?
Hun To Bolish: હું તો બોલીશ : દર્દીની દવા, ડૉક્ટરોને જલસા ?
Ambalal Patel Prediction: આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે..: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા
PM Modi Speech : અમદાવાદના સાણંદમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા

IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય

પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ

ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર

પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ

BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી

Embed widget