શોધખોળ કરો

ચીનમાં દોડશે દુનિયાની સૌથી સુપર ફાસ્ટ બુલેટ ટ્રેન, જાણો કેટલી છે સ્પીડ

1/6
જો કે જુલાઈ 2011માં એક દુર્ઘટના બાદ તેની ગતિ ઘટાડીને 250 થી 300 કિલોમીટર પ્રતિ કલાક કરી દીધી હતી.

2/6
 ફ્યૂજિંગને પ્રથમ વખત જૂનમાં પ્રદર્શિત કરવામાં આવી હતી અને તેની ગતિ 400 કિલોમીટર પ્રતિ કલાક સુધી છે.

3/6
આ ટ્રેન આ વર્ષની 25 જૂને લોન્ચ કરવામાં આવી હતી. જેને આજે 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવશે. ભારતમાં આટલું અંતર જમ્મૂથી ભોપાલ બરાબરનું છે.

4/6
બીજિંગ: ચીન આજથી દુનિયાની સૌથી ઝડપી બુલેટ ટ્રેન પાટા પર દોડાવશે. આ ટ્રેન ચીનની રાજકીય રાજધાની બીજિંગથી આર્થિક રાજધાની શાંઘાઈ વચ્ચે દોડશે. લગભગ 350 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ સાથે આ રેલ બંને શહેરોની વચ્ચે લગભગ 1250 કિલોમીટરનું અંતર માત્ર 4.5 કલાકમાં કાપશે.

5/6
આ દુનિયાની સૌથી ઝડપી ગતિથી ચાલનારી વાણિજ્યિક બુલેટ ટ્રેન હશે. ચીને 350 કિલોમીટર પ્રતિ કલાકે દોડતી પ્રથમ રેલવેની શરૂઆત ઓગસ્ટ 2008માં શરૂ કરી હતી.

6/6
આ દુર્ઘટનામાં યોંગતાઈવેન રેલવે લાઈન પર બે રેલવે અથડાઈ હતી. જેમાં 40 લોકોના મોત થયા હતા અને 190થી વધુ ઘાયલ થયા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ

Nobel Prize: ભૌતિકશાસ્ત્ર 2026નો નૉબેલ પુરસ્કાર ફ્રાન્સિસ હાલ્ઝેનને આપવામાં આવ્યો

Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત

તેલ અવીવની ઈમારતો સાથે પ્લેન ટકરાવવા માંગતો હતો ઓમાની કો-પાઈલટ, રિપોર્ટમાં મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન

ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું

1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર

દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં

ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ

કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત

Embed widget