શોધખોળ કરો

PM Kisan Yojana: શું બીજાના ખેતરમાં ખેતી કરીને ઉઠાવી શકાય છે પીએમ કિસાન યોજનાનો લાભ ? જાણો જવાબ

PM Kisan Schme: પીએમ કિસાન યોજના હેઠળ ફક્ત એવા ખેડૂતો જ અરજી કરી શકે છે જેઓ રજીસ્ટર્ડ જમીન પર ખેતી કરી રહ્યા છે. આ સાથે જે ખેડૂતો આવકવેરો ભરે છે તેઓ આમાં અરજી કરી શકશે નહીં.

PM Kisan Yojana:  કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા આર્થિક સહાય તરીકે આપવામાં આવે છે. આ યોજના વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ખેડૂતોને મળેલી રકમ સીધી તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે. આ અંતર્ગત ખેડૂતોને બે હજારના ત્રણ હપ્તામાં 6000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. પીએમ કિસાન યોજના હેઠળ ફક્ત એવા ખેડૂતો જ અરજી કરી શકે છે જેઓ રજીસ્ટર્ડ જમીન પર ખેતી કરી રહ્યા છે. આ સાથે જે ખેડૂતો આવકવેરો ભરે છે તેઓ આમાં અરજી કરી શકશે નહીં. આ યોજનાનો લાભ લેવાને લઈને લોકોના મનમાં અનેક સવાલો છે.

શું બીજાની જમીન પર ખેતી કરનારાઓને લાભ મળશે?

જો કોઈ ખેડૂત ખેતી કરે છે અને તે ફાર્મ તેના માતા-પિતાના નામે નોંધાયેલ છે, તો આવી સ્થિતિમાં તેને આ યોજનાનો લાભ નહીં મળે. આ યોજનાનો લાભ તે ખેડૂતો જ મેળવી શકે છે, જેમના નામે ખેતીની જમીન નોંધાયેલી છે. આ સિવાય જો તમને તમારા પૂર્વજો પાસેથી મળેલી જમીન તમારા નામે નોંધાયેલી હોય તો આ યોજનાનો લાભ લઈ શકાય છે. દેશમાં એવા ઘણા ખેડૂતો છે જેમની પાસે પોતાની જમીન નથી અને તેઓ બીજાની જમીન પર ખેતી કરે છે. આવી સ્થિતિમાં તેમને આ યોજનાનો લાભ નહીં મળે.

પૈતૃક જમીન પર પણ લાભ નહીં મળે

અત્રે નોંધનીય છે કે જો કોઈ ખેડૂતની જમીન તેના પૂર્વજોના નામે અથવા તેના માતા-પિતાના નામે હોય તો આવા ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકતા નથી. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓના ખાતામાં અત્યાર સુધીમાં 13 હપ્તા મોકલવામાં આવ્યા છે અને હવે આ ખેડૂતો 14મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. આ હપ્તો 26 થી 31 મે સુધી ગમે ત્યારે રિલીઝ થઈ શકે છે.

જો તમને હજુ પણ પીએમ કિસાન યોજનાના હપ્તા મેળવવામાં સમસ્યા આવી રહી છે, તો તમે કારણ અને ઉકેલ જાણવા માટે કૃષિ વિભાગની ઓફિસનો સંપર્ક કરી શકો છો. જો તમે કોઈપણ કારણસર સરકારી કચેરીઓમાં જઈ શકતા નથી, તો તમે તમારી સમસ્યાઓ પીએમ કિસાન યોજનાના સત્તાવાર મેઈલ pmkisan-ict@gov.in પર મોકલી શકો છો.

આ સિવાય સરકારે ખેડૂતો માટે હેલ્પલાઇન નંબર- 1800-115-5266 અથવા 155261 પણ જારી કર્યા છે. ખેડૂતો ટોલ ફ્રી નંબર 011-24300606, 23382401, 23381092 પર પણ કોલ કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ

સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ

કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર

'પપ્પા મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, છોકરીએ રડતા રડતા પિતાને કહી દિલની વાત', વીડિયો થયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
'પપ્પા મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, છોકરીએ રડતા રડતા પિતાને કહી દિલની વાત', વીડિયો થયો વાયરલ
'પપ્પા મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, છોકરીએ રડતા રડતા પિતાને કહી દિલની વાત', વીડિયો થયો વાયરલ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા

બેન્ક ખાતામાંથી 35,000થી વધુ રૂપિયા નહીં ઉપાડી શકે ગ્રાહકો, RBIએ આ બેન્ક પર લગાવ્યા અનેક પ્રતિબંધો

ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી

Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ

Embed widget